SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] નિર્જરા અધિકાર સ્વરૂપ જ્ઞાન છે, તે એકરૂપ છે. જે સાતા-અસાતા કર્મના ઉદયે સુખ-દુ:ખરૂપ વેદના થાય છે તે જીવનું સ્વરૂપ નથી; તેથી સમ્યગ્દષ્ટિ જીવને રોગ ઊપજવાનો ભય હોતો નથી. ૨૪-૧૫૬. ૧૪૭ (શાર્દૂલવિક્રીડિત ) यत्सन्नाशमुपैति तन्न नियतं व्यक्तेति वस्तुस्थितिर्ज्ञानं सत्स्वयमेव तत्किल ततस्त्रातं किमस्यापरैः । अस्यात्राणमतो न किञ्चन भवेत्तद्भीः कुतो ज्ञानिनो निश्शंकः सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति ।। २५-१५७।। * * ""6 અત: ખંડાન્વય સહિત અર્થ:- ‘સ: જ્ઞાનં સવા વિન્વતિ' (સ:) સમ્યગ્દષ્ટિ જીવ (જ્ઞાનં) જ્ઞાનને અર્થાત્ શુદ્ધ સ્વરૂપને (સવા) ત્રણે કાળ (વિન્નત્તિ) અનુભવે છેઆસ્વાદે છે. કેવું છે જ્ઞાન? સતતં’' નિરંતર વર્તમાન છે. વળી કેવું છે જ્ઞાન? ‘સ્વયં’’ અનાદિનિધન છે. વળી કેવું છે? ‘ ‘ સહનં ’’ કારણ વિના દ્રવ્યરૂપ છે. કેવો છે સમ્યગ્દષ્ટિ જીવ ? ‘ ‘નિ:શં: ' કોઈ મારો રક્ષક છે કે નહીં' એવા ભયથી રહિત છે. શા કારણથી ? ‘‘ જ્ઞાનિન: તદ્ની: દ્યુત: ' ' ( જ્ઞાનિન:) સમ્યગ્દષ્ટિ જીવને (તી:) ‘મારો રક્ષક કોઈ છે કે નહીં' એવો ભય (તા:) કયાંથી હોય? અર્થાત્ નથી હોતો. અસ્ય વિશ્વન બત્રાળું ન મવેત્ ' ' (અત: ) આ કારણથી (અસ્ય) જીવવસ્તુને (અત્રાળું) અરક્ષકપણું (ગ્વિન) પરમાણુમાત્ર પણ (નમવેત્) નથી. શા કારણથી નથી ? ‘‘ યત્ સત્ તત્ નાશં ન ઉઐત્તિ '' (યત્ સત્) જે કોઈ સત્તાસ્વરૂપ વસ્તુ છે (તત્ નાણું ન ઐતિ) તે તો વિનાશને પ્રાપ્ત થતી નથી. ‘“કૃતિ નિયત વસ્તુસ્થિતિ: વ્યા' (કૃતિ) આ કારણથી (નિયતા) અવશ્યમેવ (વસ્તુસ્થિતિ:) વસ્તુનું અવિનશ્વ૨૫ણું ( વ્યત્ત્તા) પ્રગટ છે. ‘‘બિલ તત્ જ્ઞાનું સ્વયં વ સત્, તત: અસ્ય અપê: હિં ત્રાતં’ (તિ ) નિશ્ચયથી (તત્ જ્ઞાનં) આવું છે જીવનું શુદ્ધ સ્વરૂપ તે (સ્વયં પુર્વ સત્) સહજ જ સત્તાસ્વરૂપ છે; (તત્ત:) તે કારણથી (અસ્ય) જીવના સ્વરૂપની (ઝરે: ) કોઈ દ્રવ્યાન્તર દ્વારા (જિંત્રાતં) શી રક્ષા કરવામાં આવે? ભાવાર્થ આમ છે કે-બધા જીવોને એવો ભય ઉત્પન્ન થાય છે મારો રક્ષક કોઈ છે કે નહીં,' પરંતુ 33 . Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008304
Book TitleSamaysara Kalash
Original Sutra AuthorAmrutchandracharya
AuthorRajmal Pandey, Fulchandra Jain Shastri
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy