________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪)
સમયસાર-કલશ
[ ભગવાનશ્રીકુંદકુંદ
સ્વરૂપ સાધે છે- “દિ યસ્ય વશત: ૫: યાદલ્ડ સ્વભાવ: તસ્ય તાદવ રૂદ મસ્તિ'' (હિ) કારણ કે (યચ) જે કોઈ વસ્તુનો (ય: યાદવ સ્વમાવ:) જે સ્વભાવ, જેવો સ્વભાવ છે તે (વરાત:) અનાદિનિધન છે, (તચ) તે વસ્તુનો (તાદલ્ફ ફુદ અસ્તિ) તેવો જ છે. જેવી રીતે શંખનો શ્વેત સ્વભાવ છે, શ્વેત પ્રગટ છે, તેવી રીતે સમ્યગ્દષ્ટિનો શુદ્ધ પરિણામ હોતો થકો શુદ્ધ છે. ““: પરેડ થક્વન પિ સન્યાદશ: તું ન શક્યતે'' (પૃ:) વસ્તુનો સ્વભાવ (પરેડ) અન્ય વસ્તુનો કર્યો (વથગ્વન પિ) કોઈ પણ પ્રકારે (કન્યાદશ:) બીજારૂપ (વર્તુ) કરાવાને ( શક્યતે) સમર્થ નથી. ભાવાર્થ આમ છે કે સ્વભાવથી શ્વેત શંખ છે, તે શંખ કાળી માટી ખાય છે, પીળી માટી ખાય છે, નાના વર્ણની માટી ખાય છે; એવી માટી ખાતો થકો શંખ તે માટીના રંગનો થતો નથી, પોતાના શ્વેત રૂપે રહે છે; વસ્તુનું એવું જ સહજ છે; તેવી રીતે સમ્યગ્દષ્ટિ જીવ સ્વભાવથી રાગ-દ્વેષ-મોહરહિત શુદ્ધપરિણામરૂપ છે, તે જીવ નાના પ્રકારની ભોગસામગ્રી ભોગવે છે તથાપિ પોતાના શુદ્ધપરિણામરૂપ પરિણમે છે, સામગ્રી હોતાં અશુદ્ધરૂપ પરિણમાવાતો નથી; એવો વસ્તુનો સ્વભાવ છે. તેથી સમ્યગ્દષ્ટિને કર્મનો બંધ નથી, નિર્જરા છે. ૧૮-૧૫૦.
(શાર્દૂલવિક્રીડિત)
ज्ञानिन् कर्म न जातु कर्तुमुचितं किञ्चित्तथाप्युच्यते भुंक्षे हन्त न जातु मे यदि परं दुर्भुक्त एवासि भोः। बन्धः स्यादुपभोगतो यदि न तत्किं कामचारोऽस्ति ते ज्ञानं सन्वस बन्धमेष्यपरथा स्वस्यापराधाद्धृवम्।।१९-१५१ ।।
ખંડાન્વય સહિત અર્થ:- ““જ્ઞાનિન ગાતુ કર્મ ઋતુમ ન વિતા'' ( જ્ઞાનિન) હે સમ્યગ્દષ્ટિ જીવ! (નાતુ) કોઈ પણ પ્રકારે, ક્યારેય (વર્મ) જ્ઞાનાવરણાદિ કર્મરૂપ પુદ્ગલપિંડ (વર્તમ) બાંધવાને (ન વિત) યોગ્ય નથી. ભાવાર્થ આમ છે કે સમ્યગ્દષ્ટિ જીવને કર્મનો બંધ નથી. ‘‘તથાપિ ઉન્વિત વ્યતે'' (તથાપિ) તોપણ (વિન્વિત
વ્યતે) કાંઈક વિશેષ છે તે કહે છે-“દત્ત યતિ ને પરં ન ખાતુ મુક્ષે ભો: કુર્મુ: પવ સિ'' (દત્ત) આકરાં વચને કહે છે : (૧) જો એવું જાણીને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com