________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૮
સમયસાર-કલશ
[ ભગવાનશ્રીકુંદકુંદ
(રસ) વેગ, તેનાથી (રિજીતયા) ખાલી છે, એવો ભાવ હોવાથી, દષ્ટાન્ત કહે છે-“હિ રૂદ મવષાયિતવ ૨જયુ9િ: વદિ: લુતિ ઇવ'' (હિ) જેમ (રૂદ) સર્વ લોકમાં પ્રગટ છે કે (@ષાયિત) હુરડાં, ફટકડી, લોધર જેને લાગ્યાં નથી એવા (વચ્ચે) કપડામાં ( યુ:) રંગયુક્તિ અર્થાત્ મજીઠના રંગનો સંયોગ કરવામાં આવે છે તોપણ (વહિ: સુતિ) કપડાને લાગતો નથી, બહાર ને બહાર ફરે છે, તેવી રીતે. ભાવાર્થ આમ છે કેસમ્યગ્દષ્ટિ જીવને પંચેન્દ્રિયવિષયસામગ્રી છે, ભોગવે પણ છે; પરંતુ અંતરંગ રાગ-દ્વેષમોહભાવ નથી, તેથી કર્મનો બંધ નથી, નિર્જરા છે; કેવી છે રંગયુક્તિ? ““સ્વીતા'' કપડું અને રંગ એકઠાં કરવામાં આવ્યાં છે એવી. ૧૬-૧૪૮.
(સ્વાગતા)
ज्ञानवान् स्वरसतोऽपि यतः स्यात् सर्वरागरसवर्जनशीलः। लिप्यते सकलकर्मभिरेष: कर्ममध्यपतितोऽपि ततो न।।१७-१४९ ।।
ખંડાન્વય સહિત અર્થ- “યતઃ જ્ઞાનવાન સ્વર: કવિ સર્વરા રસવર્તનશીન: ચાત'' (યત:) જે કારણથી ( જ્ઞાનવાન) શુદ્ધસ્વરૂપ-અનુભવશીલ છે જે
જીવ તે, (સ્વરસત:) વિભાવપરિણમન મટયું હોવાથી શુદ્ધતારૂપે દ્રવ્ય પરિણમ્યું છે તેથી (સર્વરા) જેટલા રાગ-દ્વેષ-મોહપરિણામરૂપ (ર) અનાદિના સંસ્કાર તેનાથી (વર્નનશીન: ચાત) રહિત છે સ્વભાવ જેનો, એવો છે; “ “તત: 9: વર્ષમધ્યપતિત: બપિ સવ ને મિ: ન નિતે'' (તત:) તે કારણથી (ઉષ:) સમ્યગ્દષ્ટિ જીવ (વર્મ) કર્મના ઉદયજનિત અનેક પ્રકારની ભોગસામગ્રીમાં (મધ્યપતિત: પિ:) પડ્યો છે અર્થાત્ પંચેન્દ્રિયભોગસામગ્રી ભોગવે છે, સુખ-દુ:ખને પામે છે, તથાપિ (સવનવેમfમ:) આઠ પ્રકારનાં છે જે જ્ઞાનાવરણાદિ કર્મ, તેમના વડ (ન સિધ્યતે) બંધાતો નથી. ભાવાર્થ આમ છે કે-અંતરંગ ચીકણાપણું નથી તેથી બંધ થતો નથી, નિર્જરા થાય છે. ૧૭–૧૪૯.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com