________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૪
સમયસાર-કલશ
[ ભગવાન શ્રી કુંદકુંદ
(ઉપજાતિ) अचिन्त्यशक्तिः स्वयमेव देवश्चिन्मात्रचिन्तामणिरेष यस्मात्। सर्वार्थसिद्धात्मतया विधत्ते જ્ઞાની મિન્યસ્ય પરિપ્રદેણના ૨૨-૪૪૪)
ખંડાન્વય સહિત અર્થ:- “જ્ઞાની (જ્ઞાન) વિધ'' (જ્ઞાની) સમ્યગ્દષ્ટિ જીવ (જ્ઞાન) જ્ઞાનને અર્થાત્ નિર્વિકલ્પ ચિકૂપવસ્તુને (વિવ ) નિરંતર અનુભવે છે. શું જાણીને? ““સર્વાર્થસિદ્ધાત્મતા'' (સર્વાર્થસિદ્ધ) ચતુર્ગતિસંસારસંબંધી દુ:ખનો વિનાશ અને અતીન્દ્રિય સુખની પ્રાપ્તિ (માત્મતયા) એવું કાર્ય સિદ્ધ થાય છે જેનાથી, એવું છે શુદ્ધ જ્ઞાનપદ. ‘‘કન્યસ્ય પરિપ્રદે મ્િ'' (અન્યચ) શુદ્ધસ્વરૂપ-અનુભવથી બાહ્ય છે જેટલા વિકલ્પો, [ વિવરણ-શુભ-અશુભ ક્રિયારૂપ અથવા રાગાદિ વિકલ્પરૂપ અથવા દ્રવ્યોના ભેદવિચારરૂપ એવા છે જે અનેક વિકલ્પો, ] તેમનાં (પરિપ્રદેગ) સાવધાનપણે પ્રતિપાલન અથવા આચરણ અથવા સ્મરણથી (મિ) શી કાર્યસિદ્ધિ? અર્થાત્ કોઈ કાર્યસિદ્ધિ નથી. આમ શા કારણથી? “યસ્માત : સ્વયં વિન્માત્રવિત્તામળિ: પવ'' (૨માત્) કારણ કે (N:) શુદ્ધ જીવવસ્તુ (સ્વયમ્) પોતામાં (વિનાત્રવત્તામ:) શુદ્ધ જ્ઞાનમાત્ર એવું અનુભવ-ચિન્તામણિરત્ન છે; (વ) આ વાતને નક્કી જાણવી, સંશય કાંઈ નથી. ભાવાર્થ આમ છે કે જેવી રીતે કોઈ પુણ્યવાન જીવના હાથમાં ચિન્તામણિરત્ન હોય છે, તેનાથી સર્વ મનોરથ પૂરા થાય છે, તે જીવ લોઢું, તાંબું, રૂપું એવી ધાતુનો સંગ્રહ કરતો નથી; તેવી રીતે સમ્યગ્દષ્ટિ જીવની પાસે શુદ્ધસ્વરૂપ-અનુભવ એવું ચિન્તામણિરત્ન છે, તેનાથી સકળકર્મક્ષય થાય છે, પરમાત્મપદની પ્રાપ્તિ થાય છે, અતીન્દ્રિય સુખની પ્રાપ્તિ થાય છે, તે સમ્યગ્દષ્ટિ જીવ શુભ-અશુભરૂપ અનેક ક્રિયાવિકલ્પનો સંગ્રહુ કરતો નથી, કારણ કે એનાથી કાર્યસિદ્ધિ થતી નથી. વળી કેવો છે? “ “જિન્યશgિ:' વચનગોચર નથી મહિમા જેનો, એવો છે. વળી કેવો છે? “ “લેવ:'' પરમ પૂજ્ય છે. ૧૨-૧૪૪.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com