________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩ર
સમયસાર-કલશ
[ ભગવાનશ્રીકુંદકુંદ
ગઈ છે (વિન) સમસ્ત (ભાવ)-જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, કાળ, આકાશ એવાં સમસ્ત-દ્રવ્યના (માણ્ડન) અતીત-અનાગત-વર્તમાન અનંત પર્યાયરૂપી (રસ ) રસાયણભૂત દિવ્ય ઔષધિ તેના (પ્રભાર) સમૂહુ વડ (: ફુવ) મગ્ન થઈ છે, એવી છે. ભાવાર્થ આમ છે કે-કોઈ પરમ રસાયણભૂત દિવ્ય ઔષધિ પીએ છે તો સર્વાગ તરંગાવલિ જેવું ઊપજે છે, તેવી રીતે સમસ્ત દ્રવ્યોને જાણવામાં સમર્થ છે જ્ઞાન, તેથી સર્વાગ આનંદતરંગાવલિથી ગર્ભિત છે. ૯-૧૪૧.
(શાર્દૂલવિક્રીડિત)
क्लिश्यन्तां स्वयमेव दुष्करतरैर्मोक्षोन्मुखैः कर्मभिः क्लिश्यन्तां च परे महाव्रततपोभारेण भग्नाश्चिरम्। साक्षान्मोक्ष इदं निरामयपदं संवेद्यमानं स्वयं ज्ञानं ज्ञानगुणं विना कथमपि प्राप्तुं क्षमन्ते न हि।।१०-१४२।।
ખંડાન્વય સહિત અર્થ:- “પરે રૂદ્ર જ્ઞાનું જ્ઞાન વિના પ્રાણું થમ પિ ન દિ ક્ષમત્તે' (પરે) શુદ્ધસ્વરૂપ-અનુભવથી ભ્રષ્ટ છે જે જીવ તે, (રૂદું જ્ઞાનં) પૂર્વે જ કહેલ છે સમસ્ત ભેદવિકલ્પથી રહિત જ્ઞાનમાત્ર વસ્તુ તેને (જ્ઞાના વિના) શુદ્ધસ્વરૂપઅનુભવશક્તિ વિના (પ્રાણું) પ્રાપ્ત કરવાને, (થમ 9િ) હજાર ઉપાય કરવામાં આવે તોપણ, (૧ દિ ક્ષમત્તે) નિશ્ચયથી સમર્થ થતા નથી. કેવું છે જ્ઞાનપદ? ““સાક્ષાત મોક્ષ:'' પ્રત્યક્ષપણે સર્વથા પ્રકારે મોક્ષસ્વરૂપ છે. વળી કેવું છે? “ “નિરામયપર્વ'' જેટલા ઉપદ્રવ-કલેશ છે તે સર્વથી રહિત છે. વળી કેવું છે? “ “સ્વયં સંવેદ્યમાન'' (વયં) પોતાથી (સંવેદ્યમાન ) આસ્વાદ કરવાયોગ્ય છે. ભાવાર્થ આમ છે કે-જ્ઞાનગુણ જ્ઞાનગુણથી અનુભવયોગ્ય છે, કારણાન્તર દ્વારા જ્ઞાનગુણ ગ્રાહ્ય નથી. કેવો છે મિથ્યાષ્ટિ જીવરાશિ? ““મિ: વિનરશ્યન્ત'' (વામિ) વિશુદ્ધ શુભોપયોગરૂપ પરિણામ, જૈનોક્ત સૂત્રોનું અધ્યયન, જીવાદિ દ્રવ્યોના સ્વરૂપનું વારંવાર સ્મરણ, પંચપરમેષ્ઠીની ભક્તિ ઇત્યાદિ છે જે અનેક ક્રિયાત્મદ તે વડે (વિનશ્યન્તા) બહુ આક્ષેપ (આડંબર) કરે છે તો કરો, તથાપિ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થશે તે તો શુદ્ધ જ્ઞાન વડે થશે. કેવાં છે કરતૂત અર્થાત્ ક્રિયાત્મદ? “ “સ્વયમ વ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com