________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
[ ભગવાનશ્રીકુંદકુંદ
.
. .
શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન, કેવળજ્ઞાન-એવા ભેદવિકલ્પ બધા જાઠા છે; શેયની ઉપાધિથી મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય, કેવળ-એવા વિકલ્પ ઊપજ્યા છે, કારણ કે શેયવસ્તુ નાના પ્રકારે છે; જેવા જ્ઞેયનો શાયક થાય છે તેવું જ નામ પામે છે, વસ્તુસ્વરૂપનો વિચાર કરતાં જ્ઞાનમાત્ર છે, નામ ધ૨વું બધું જૂઠું છે;- આવો અનુભવ શુદ્ધ સ્વરૂપનો અનુભવ છે; ‘‘નિ’’ નિશ્ચયથી એમ જ છે. કેવો છે અનુભવશીલ આત્મા? ‘પુજ્ઞાયભાવનિર્ભરમહાસ્વાયં સમસાવયન્'' (y) નિર્વિકલ્પ એવું જે (જ્ઞાયભાવ ) ચેતનદ્રવ્ય, તેમાં (નિર્મř) અત્યંત મગ્રપણું, તેનાથી થયું છે (મહાસ્વાતં) અનાકુળલક્ષણ સૌખ્ય, તેને (સમાસાવયન્) આસ્વાદતો થકો. વળી કેવો છે? ‘‘વ્રુન્દમયં સ્વાયં વિધાતુમ્ અસહ: ' ' (વ્રુન્દમયં) કર્મના સંયોગથી થયેલ છે વિકલ્પરૂપ, આકુળતારૂપ (સ્વાતં) સ્વાદ અર્થાત્ અજ્ઞાની જન સુખ કરીને માને છે પરંતુ દુઃખરૂપ છે એવું જે ઇન્દ્રિયવિષયજનિત સુખ, તેને (વિધાતુમ્) અંગીકાર કરવાને (અસs:) અસમર્થ છે. ભાવાર્થ આમ છે કે–વિષય-કષાયને દુઃખરૂપ જાણે છે. વળી કેવો છે?‘“ ' स्वां वस्तुवृत्तिं વિવન્'' (સ્વમાં) પોતાના દ્રવ્યસંબંધી (વસ્તુવૃત્તિ) આત્માનું શુદ્ધ સ્વરૂપ, તેની સાથે (વિન્) તદ્રુપ પરિણમતો થકો. વળી કેવો છે? ‘आत्मात्मानुभवानुभावविवशः (આત્મા) ચેતનદ્રવ્ય, તેના (આત્માનુભવ) આસ્વાદના અનુમાવ) મહિમા વડે (વિવશ:) ગોચર છે. વળી કેવો છે? ‘‘વિશેષોવયં પ્રશ્યત્'' (વિશેષ ) જ્ઞાનપર્યાય દ્વારા (૩વર્ષ) નાના પ્રકારો, તેમને (ભ્રશ્યત્) મટાડતો થકો. વળી કેવો છે? ‘‘ સામાન્ય નયન્ '' (સામાન્ય) નિર્ભેદ સત્તામાત્ર વસ્તુનો (વ્હલયન્) અનુભવ કરતો થકો. ૮
૧૪૦.
૧૩૦
સમયસાર-કલશ
**
(શાર્દૂલવિક્રીડિત )
अच्छाच्छाः स्वयमुच्छलन्ति यदिमाः संवेदनव्यक्तयो निष्पीताखिलभावमण्डलरसप्राग्भारमत्ता इव । यस्याभिन्नरसः स एष भगवानेकोऽप्यनेकीभवन् वल्गत्युत्कलिकाभिरद्भुतनिधिश्चैतन्यरत्नाकरः।। ९-१४१।।
ખંડાન્વય સહિત અર્થ:- સ: પુષ: ચૈતન્યરત્નાર: ' ' ( સ: ષ: ) જેનું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com