________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
નિર્જરા અધિકાર
૧૨૯
વસ્તુમાત્ર છે. વળી કેવું છે? “ “વિપવામ અપ'' (વિપરામ) ચતુર્ગતિસંસારસંબંધી નાના પ્રકારનાં દુઃખોના (પલં) અભાવસ્વરૂપ છે. ભાવાર્થ આમ છે કે-આત્મા સુખસ્વરૂપ છે, સાતા-અસતાકર્મના ઉદયના સંયોગ થાય છે જે સુખ-દુઃખ તે જીવનું સ્વરૂપ નથી, કર્મની ઉપાધિ છે. વળી કેવું છે? “યપુર: અન્યાનિ પહાનિ અપાનિ થવ માસન્ત'' (યપુર:) જે શુદ્ધસ્વરૂપનો અનુભવરૂપ આસ્વાદ આવતાં (કન્યાનિ પજાતિ) ચાર ગતિના પર્યાય, રાગ-દ્વેષ-મોહ, સુખ-દુઃખરૂપ ઇત્યાદિ જેટલા અવસ્થાભેદ છે તે (અપવાને ઇવ ભાસત્તે) જીવનું સ્વરૂપ નથી, ઉપાધિરૂપ છે, વિનશ્વર છે, દુ:ખરૂપ છેએવો સ્વાદ સ્વાનુભવપ્રત્યક્ષપણે આવે છે. ભાવાર્થ આમ છે-શુદ્ધ ચિદ્રુપ ઉપાદેય, અન્ય સમસ્ત ય. ૭–૧૩૯.
(શાર્દૂલવિક્રીડિત) एकज्ञायकभावनिर्भरमहास्वादं समासादयन् स्वादं द्वन्द्वमयं विधातुमसहः स्वां वस्तुवृत्तिं विदन्। आत्मात्मानुभवानुभावविवशो भ्रश्यद्विशेषोदयं सामान्यं कलयन् किलैष सकलं ज्ञानं नयत्येकताम्।। ८-१४०।।
ખંડાન્વય સહિત અર્થ- “TS: માત્મા સેવનું જ્ઞાન તાન જયતિ'' (: માત્મા) વતુરૂપ વિધમાન આત્મા અર્થાત્ ચેતનદ્રવ્ય, (સનં જ્ઞાનં) જેટલા પર્યાયોરૂપ પરિણમ્યું છે જ્ઞાન-મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન, કેવળજ્ઞાન ઇત્યાદિ અનેક વિકલ્પરૂપ પરિણમ્યું છે જ્ઞાન-તેને (પતાન) નિર્વિકલ્પરૂપ (નયતિ) અનુભવે છે. ભાવાર્થ આમ છે કે-જેવી રીતે ઉષ્ણતામાત્ર અગ્નિ છે, તેથી દાહ્યવસ્તુને બાળતો થકો દાહ્યના આકારે પરિણમે છે; તેથી લોકોને એવી બુદ્ધિ ઊપજે છે કે કાષ્ઠનો અગ્નિ, છાણાંનો અગ્નિ, તૃણનો અગ્નિ; પરંતુ આ સમસ્ત વિકલ્પ જૂઠા છે, અગ્નિનું સ્વરૂપ વિચારતાં ઉષ્ણતામાત્ર અગ્નિ છે, એકરૂપ છે, કાષ્ઠ, છાણાં, તૃણ અગ્નિનું સ્વરૂપ નથી; તેવી રીતે જ્ઞાન ચેતનાપ્રકાશમાત્ર છે, સમસ્ત જ્ઞયવસ્તુને જાણવાનો સ્વભાવ છે તેથી સમસ્ત જ્ઞયવસ્તુને જાણે છે, જાણતું થયું જ્ઞયાકાર પરિણમે છે; તેથી જ્ઞાની જીવને એવી બુદ્ધિ ઊપજે છે કે મતિજ્ઞાન,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com