________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ભગવાનશ્રીકુંદકુંદ
,
..
કર્મસંયોગની ઉપાધિ છે, બે વા૨ કહેતાં સર્વથા જીવનું સ્વરૂપ નથી, (વિનુષ્યધ્વમ્) એમ અવશ્ય જાણો. કેવી છે માયાજાળ ? ' यस्मिन् अमी रागिणः आसंसारात् सुप्ता: (યસ્મિન્) જેમાં-કર્મના ઉદયજનિત અશુદ્ધ પર્યાયમાં, (અમી રાશિ:) પ્રત્યક્ષપણે વિધમાન છે જે પર્યાયમાત્રમાં રાગ કરનારા જીવ તેઓ (બાસંસારયણ્ સુન્ના: ) અનાદિ કાળથી સૂતા છે અર્થાત્ અનાદિ કાળથી તે-રૂપ પોતાને અનુભવે છે. ભાવાર્થ આમ છે કે-અનાદિ કાળથી આવા સ્વાદને સર્વ મિથ્યાદષ્ટિ જીવો આસ્વાદે છે કે ‘હું દેવ છું, મનુષ્ય છું, સુખી છું, દુ:ખી છું;' આમ પર્યાયમાત્રને પોતારૂપ અનુભવે છે, તેથી સર્વ જીવાશિ જેવું અનુભવે છે તે બધું જાડું છે, જીવનું તો સ્વરૂપ નથી. કેવો છે સર્વ જીવરાશિ? ‘પ્રતિપવમ્ નિત્યમત્તા: (પ્રતિપવન્) જેવો પર્યાય ધારણ કર્યો તે જ રૂપે (નિત્યમત્તા:) એવો મતવાલો થયો કે કોઈ કાળે કોઈ ઉપાય કરતાં મતવાલાપણું ઊતરતું નથી. શુદ્ધ ચૈતન્યસ્વરૂપ જેવું છે તેવું દેખાડે છે–‘‘ ત: પુખ્ત પુત્ત ' ’ પર્યાયમાત્ર અવધાર્યો છે પોતાનેએવા માર્ગે ન જાઓ, ન જાઓ, કેમ કે (તે) તારો માર્ગ નથી, નથી; આ માર્ગ ૫૨ આવો, અરે ! આવો, કેમ કે ‘‘રૂવન્ પવમ્ વં પર્વ'' તારો માર્ગ અહીં છે, અહીં છે, 'યત્ર ચૈતન્યધાતુ: '' (યંત્ર) જ્યાં ( ચૈતન્યધાતુ:) ચેતનામાત્ર વસ્તુનું સ્વરૂપ છે. કેવું છે ? ‘ ‘ શુદ્ધ: શુદ્ધ: ’’ સર્વથા પ્રકારે સર્વ ઉપાધિથી રહિત છે. ‘શુદ્ધ શુદ્ધ' બે વાર કહીને અત્યંત ગાઢ કર્યું છે. વળી કેવું છે? ‘ ‘ સ્થાયિમાવત્વમ્ ત્તિ'' અવિનશ્વરભાવને પામે છે. શા કારણથી ? ‘‘સ્વરસમરત: (સ્વરસ) ચેતનાસ્વરૂપના (ભરત:) ભારથી, અર્થાત્ કહેવામાત્ર નથી, સત્યસ્વરૂપ વસ્તુ છે, તેથી નિત્ય-શાશ્વત છે. ભાવાર્થ આમ છે કે જેને-પર્યાયને-મિથ્યાદષ્ટિ જીવ પોતારૂપ જાણે છે તે તો સર્વ વિનાશિક છે, તેથી જીવનું સ્વરૂપ નથી; ચેતનામાત્ર અવિનાશી છે, તેથી જીવનું સ્વરૂપ છે. ૬-૧૩૮.
""
(અનુષ્ટુપ )
एकमेव हि तत्स्वाद्यं विपदामपदं पदम् ।
अपदान्येव भासन्ते पदान्यन्यानि यत्पुरः ।। ७- १३९ ।।
૧૨૮
.
સમયસાર-કલશ
..
ખંડાન્વય સહિત અર્થ:- ‘તત્ પવમ્ સ્વાનં'' (તત્) શુદ્ધ ચૈતન્યમાત્ર વસ્તુરૂપ (પવન્) મોક્ષના કારણનો (સ્વાદ્ય) નિરંતર અનુભવ કરવો. કેવું છે? ‘‘દ્દેિ પુત્ વ ’' (દિ ) નિશ્ચયથી (પુત્ વ) સમસ્ત ભેદવિકલ્પથી રહિત નિર્વિકલ્પ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com