________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
નિર્જરા અધિકાર
૧૨૫
(મન્ટાકાન્તા)
सम्यग्दृष्टेर्भवति नियतं ज्ञानवैराग्यशक्ति: स्वं वस्तुत्वं कलयितुमयं स्वान्यरूपाप्तिमुक्त्या। यस्माज्ज्ञात्वा व्यतिकरमिदं तत्त्वतः स्वं परं च स्वस्मिन्नास्ते विरमति परात्सर्वतो रागयोगात्।।४-१३६ ।।
ખંડાન્વય સહિત અર્થ- ““સચદ: નિયતં જ્ઞાનવૈરાગ્યશgિ: ભવતિ'' (સચદે:) દ્રવ્યરૂપે મિથ્યાત્વકર્મ ઉપશમ્યું છે જેને, ભાવરૂપે શુદ્ધ સમ્યકત્વભાવરૂપ પરિણમ્યો છે જે જીવ, તેને (જ્ઞાન) શુદ્ધસ્વરૂપના અનુભવરૂપ જાણપણું અને (વૈરાગ્ય) જેટલાં પરદ્રવ્ય-દ્રવ્યકર્મરૂપ, ભાવકર્મરૂપ, નોકર્મરૂપ-શેયરૂપ છે તે સમસ્ત પરદ્રવ્યોનો સર્વ પ્રકારે ત્યાગ-(શgિ:) એવી બે શક્તિઓ (નિયત ભવતિ) અવશ્ય હોય છે-સર્વથા હોય છે; [ બંને શક્તિઓ જે રીતે હોય છે તે કહે છે- ] “ “સ્માત મયં સ્વનિ શાસ્તે પ૨ાત સર્વત: ૨૫/યોતિ વિરમતિ'' (વેસ્મા) કારણ કે (ય) સમ્યગ્દષ્ટિ (સ્વરિશ્મન શાસ્તે) સહજ જ શુદ્ધસ્વરૂપમાં અનુભવરૂપ હોય છે તથા (TRIત ૨ યોગાત) પુદ્ગલદ્રવ્યની ઉપાધિથી છે જેટલી રાગાદિ અશુદ્ધપરિણતિ, તેનાથી (સર્વત: વિરમતિ) સર્વ પ્રકારે રહિત હોય છે. ભાવાર્થ આમ છે કે-આવું લક્ષણ સમ્યગ્દષ્ટિ જીવને અવશ્ય હોય છે. આવું લક્ષણ હોતાં અવશ્ય વૈરાગ્ય ગુણ છે. શું કરીને એવો હોય છે? “ “સ્વં પર
ફર્વ વ્યતિરમ્ તત્ત્વત: જ્ઞાત્વા'' (સ્વ) શુદ્ધ ચૈતન્યમાત્ર મારું સ્વરૂપ છે, (૧૨) દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મનો વિસ્તાર પરાયો-પુદ્ગલ દ્રવ્યનો છે, (રૂદું વ્યતિરમ) એવું વિવરણ (તત્ત્વત: જ્ઞાત્વા) કહેવા માટે નથી, વસ્તુસ્વરૂપ એવું જ છે એમ અનુભવરૂપ જાણે છે સમ્યગ્દષ્ટિ જીવ, તેથી જ્ઞાનશક્તિ છે. હવે આટલું કરે છે સમ્યગ્દષ્ટિ જીવ તે શાને માટે? ઉત્તર આમ છે- “ર્વ વસ્તુત્વે વયિતુમ'' (ā વસ્તુત્વ) પોતાનું શુદ્ધપણું, તેના (વયતન) નિરંતર અભ્યાસ માટે અર્થાત્ વસ્તુની પ્રાપ્તિને માટે. તે વસ્તુની પ્રાપ્તિ શાનાથી થાય છે? ‘‘સ્વાન્યરુપાતિમુવા'' પોતાના શુદ્ધ સ્વરૂપનો લાભ, પદ્રવ્યનો સર્વથા ત્યાગ, –એવા કારણથી. ૪-૧૩૬.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com