________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૪
સમયસાર-કલશ
[ ભગવાનશ્રીકુંદકુંદ
જાણપણાનું સામર્થ્ય છે એમ જાણવું; અથવા સમ્યગ્દષ્ટિ જીવ નાના પ્રકારનાં કર્મનાં ઉદયફળ ભોગવે છે, પરંતુ અભ્યન્તર શુદ્ધસ્વરૂપને અનુભવે છે, તેથી કર્મનાં ઉદયફળમાં રતિ ઊપજતી નથી, ઉપાધિ જાણે છે, દુઃખ જાણે છે, તેથી અત્યન્ત લૂખો છે; આવા જીવને કર્મનો બંધ થતો નથી તે લૂખા પરિણામોનું સામર્થ્ય છે એમ જાણો. તેથી આવો અર્થ નક્કી કર્યો કે સમ્યગ્દષ્ટિ જીવને શરીર-ઇન્દ્રિય આદિ વિષયોનો ભોગ નિર્જરાને લેખે છે, નિર્જરા થાય છે, કેમ કે આગામી કર્મ તો બંધાતું નથી, પાછલું ઉદયફળ દઈને મૂળથી નિર્જરી જાય છે, તેથી સમ્યગ્દષ્ટિનો ભોગ નિર્જરા છે. ૨-૧૩૪.
( રથોદ્ધતા )
नाश्नुते विषयसेवनेऽपि यत् स्वं फलं विषयसेवनस्य ना। ज्ञानवैभवविरागताबलात् સેવોfપ તરસાવસેવવ:ો રૂ-શરૂફ
ખંડાન્વય સહિત અર્થ-“તત સૌ સેવ: કવિ શસેવ:' (તત) તે કારણથી (સૌ) સમ્યગ્દષ્ટિ જીવ (સેવવ: 9િ) કર્મના ઉદયથી થયેલ છે જે શરીરપંચેન્દ્રિયવિષયસામગ્રી, તેને ભોગવે છે તોપણ (મસેવ:) ભોગવતો નથી. શા કારણથી ? “ “યત્ ના વિષયસેવને જે વિષયસેવનસ્ય ન મરનુતે'' (યત) કારણથી (ના) સમ્યગ્દષ્ટિ જીવ (વિષયસેવને પિ) પંચેન્દ્રિયસંબંધી વિષયોને સેવે છે તોપણ (વિષયસેવનચ રૂં પસં) પંચેન્દ્રિયભોગનું ફળ છે જ્ઞાનાવરણાદિ કર્મનો બંધ, તેને ( અર77) પામતો નથી. એવું પણ શા કારણથી ? “ “જ્ઞાનવૈભવવિરતિનિતિ'' (જ્ઞાનવૈભવ) શુદ્ધસ્વરૂપનો અનુભવ, તેનો મહિમા, તે કારણથી અથવા (વિરા/તાવના) કર્મના ઉદયથી છે વિષયનું સુખ, જીવનું સ્વરૂપ નથી, તેથી વિષયસુખમાં રતિ ઊપજતી નથી, ઉદાસભાવ છે, એ કારણથી કર્મબંધ થતો નથી. ભાવાર્થ આમ છે કે-સમ્યગ્દષ્ટિ જે ભોગ ભોગવે છે તે નિર્જરાનિમિત્તે છે. ૩-૧૩પ.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com