________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
નિર્જરા અધિકાર
૧૨૩
રાલિમિ: ન મૂચ્છતિ'' (ાત:) જે નિર્જરાથી (જ્ઞાનજ્યોતિઃ) જીવનું શુદ્ધ સ્વરૂપ (અપવૃિત્ત) નિરાવરણ થયું થયું (૨+વિમિ:) અશુદ્ધ પરિણામો વડે (ન મૂર્છાતિ) પોતાના સ્વરૂપને છોડી રાગાદિરૂપ થતું નથી. ૧-૧૩૩.
(અનુષ્ટ્રપ )
तज्ज्ञानस्यैव सामर्थ्यं विरागस्यैव वा किल। यत्कोऽपि कर्मभि: कर्म भुज्जानोऽपि न बध्यते।।२-१३४।।
ખંડાન્વય સહિત અર્થ:- “તત સામર્થ્ય ન જ્ઞાનચ wવ વા વિરાસ્ય વ'' (તત્વ સામર્થ્ય) એવું સામર્થ્ય (નિ) નિશ્ચયથી ( જ્ઞાનસ્ય વ) શુદ્ધ સ્વરૂપના અનુભવનું છે, (વા વિરાસ્ય વ) અથવા રાગાદિ અશુદ્ધપણું છૂટયું છે તેનું છે. તે સામર્થ્ય શું? “ “યત વ: કવિ વર્મ મુન્નાન: પિ વર્મfમ: ન વધ્યતે'' (ય) જે સામર્થ્ય એવું છે કે (વ: પિ) કોઈ સમ્યગ્દષ્ટિ જીવ (કર્મ ભૂજ્ઞાન: 1િ) પૂર્વે જ બાંધ્યાં છે જ્ઞાનાવરણાદિ કર્મ, તેના ઉદયથી થઈ છે શરીર-મન-વચન-ઇન્દ્રિય-સુખ-દુ:ખરૂપ નાના પ્રકારની સામગ્રી, તેને જોકે ભોગવે છે તોપણ (મૈમિ) જ્ઞાનાવરણાદિથી (ન વધ્યો) બંધાતો નથી. જેવી રીતે કોઈ વૈદ્ય પ્રત્યક્ષપણે વિષ ખાય છે તોપણ મરતો નથી અને ગુણ જાણે છે તેથી અનેક યત્ન જાણે છે, તેના વડે વિષની પ્રાણઘાતક શક્તિ દૂર કરી દીધી છે; તે જ વિષ અન્ય જીવ ખાય તો તત્કાળ મરે, તેનાથી વૈદ્ય ન મરેઆવું જાણપણાનું સામર્થ્ય છે; અથવા કોઈ શૂદ્ર મદિરા પીએ છે, પરંતુ પરિણામોમાં કંઈક દુશ્ચિત્તા છે, મદિરા પીવામાં રુચિ નથી; એવો શૂદ્રજીવ મતવાલો થતો નથી, જેવો હતો તેવો જ રહે છે; મધ તો એવું છે કે જે અન્ય કોઈ પીએ તો તત્કાળ મતવાલો થાય, પણ જે કોઈ મતવાલો નથી થતો તે અરુચિપરિણામનો ગુણ જાણો; તેવી રીતે કોઈ સમ્યગ્દષ્ટિ જીવ નાના પ્રકારની સામગ્રીને ભોગવે છે, સુખ-દુઃખને જાણે છે, પરંતુ જ્ઞાનમાં શુદ્ધસ્વરૂપ આત્માને અનુભવે છે; તેના વડે એવું અનુભવે છે કે આવી સામગ્રી કર્મનું સ્વરૂપ છે, જીવને દુઃખમય છે, જીવનું સ્વરૂપ નથી, ઉપાધિ છે; આવું જાણે છે તે જીવને જ્ઞાનાવરણાદિ કર્મનો બંધ થતો નથી; સામગ્રી તો એવી છે કે મિથ્યાદષ્ટિને ભોગવતાંમાત્ર કર્મબંધ થાય છે; જે, જીવને કર્મબંધ થતો નથી તે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com