________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨)
સમયસાર-કલશ
[ ભગવાનશ્રીકુંદકુંદ
ખંડાન્વય સહિત અર્થ:- ““છિન વોવન સિદ્ધા: તે એવિજ્ઞાનત: સિદ્ધી:'' (૨) આસન્નભવ્ય જીવ છે જે કોઈ (નિ) નિશ્ચયથી, (વન) સંસારી જીવરાશિમાંથી જે કોઈ ગણતરીના, (સિદ્ધા:) સકળ કર્મોનો ક્ષય કરી નિર્વાણપદને પ્રાપ્ત થયા, (તે) તે સમસ્ત જીવ (વિજ્ઞાન:) સકળ પારદ્રવ્યોથી ભિન્ન શુદ્ધસ્વરૂપના અનુભવથી (સિદ્ધા:) મોક્ષપદને પ્રાપ્ત થયા. ભાવાર્થ આમ છે કે-મોક્ષનો માર્ગ શુદ્ધસ્વરૂપનો અનુભવ અનાદિસંસિદ્ધ એ જ એક મોક્ષમાર્ગ છે. ‘‘યે વોવન ઉદ્ધા: તે વિરુને ઇવ માવત: ઉદ્ધા:'' (યે વોવન) જે કોઈ (વદ્ધા:) જ્ઞાનાવરણાદિ કર્મોથી બંધાયા છે (તે) તે સમસ્ત જીવ (વિન) નિશ્ચયથી ( ચ વ) આવું જે ભેદવિજ્ઞાન, તેના (3માવત:) નહિ હોવાથી (વઠ્ઠ:) બદ્ધ થઈને સંસારમાં ભટકી રહ્યા છે. ભાવાર્થ આમ છે કે-ભેદજ્ઞાન સર્વથા ઉપાદેય છે. ૭-૧૩૧.
(મંદાક્રાન્તા)
भेदज्ञानोच्छलनकलनाच्छुद्धतत्त्वोपलम्भाद्रागग्रामप्रलयकरणात्कर्मणां संवरेण। बिभ्रत्तोषं परमममलालोकमम्लानमेकं ज्ञानं ज्ञाने नियतमुदितं शाश्वतोद्योतमेतत्।। ८-१३२।।
ખંડાન્વય સહિત અર્થ:- “તત જ્ઞાનં વિત'' (ત) પ્રત્યક્ષ વિદ્યમાન (જ્ઞાન) જ્ઞાન અર્થાત્ શુદ્ધ ચૈતન્યપ્રકાશ (વિત) આસ્રવનો નિરોધ કરીને પ્રગટ થયો. કેવું છે જ્ઞાન? ““જ્ઞાને નિયતમ'' અનંત કાળથી પરિણમતું હતું અશુદ્ધ રાગાદિ વિભાવરૂપ, તે કાળલબ્ધિ પામીને પોતાના શુદ્ધસ્વરૂપે પરિણમ્યું છે. વળી કેવું છે? “ “શાશ્વતોદ્યોતમ'' અવિનશ્વર પ્રકાશ છે જેનો, એવું છે. વળી કેવું છે? “ “તોષ વિક્રત'' અતીન્દ્રિય સુખરૂપ પરિણમ્યું છે. વળી કેવું છે? “ “પરમમ'' ઉત્કૃષ્ટ છે. વળી કેવું છે? “ “ મમતાસોમ'' સર્વથા પ્રકારે, સર્વ કાળે, સર્વ રૈલોક્યમાં નિર્મળ છે-સાક્ષાત્ શુદ્ધ છે. વળી કેવું છે? ““કસ્તાનમ'' સદા પ્રકાશરૂપ છે. વળી કેવું છે? “ “ '' નિર્વિકલ્પ છે. શુદ્ધ જ્ઞાન આવું જે રીતે થયું છે તે કહે છે-“ર્મ સંવરેજ'' જ્ઞાનાવરણાદિરૂપ આસ્રવતાં હતાં જે કર્મપુદ્ગલ તેના નિરોધથી. કર્મનો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com