________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ભગવાનશ્રીકુંદકુંદ
: :
""
પુદ્દગલપિંડ, તેનાથી (વિધુર) સર્વથા રહિત છે. ભાવાર્થ આમ છે કે–સકળ કર્મના ક્ષયથી થયો છે શુદ્ધ, તેની પ્રાપ્તિ થાય છે શુદ્ધસ્વરૂપનો અનુભવ કરતા થકા. કેવા છે તે જીવો ? रागादिमुक्तमनसः' રાગ-દ્વેષ-મોહથી રહિત છે પરિણામ જેમના, એવા છે. વળી કેવા છે? “ “ સતતં ભવન્ત: (સત્તત્ત) નિરંત૨૫ણે (ભવન્ત:) એવા જ છે. ભાવાર્થ આમ છે કે–કોઈ જાણશે કે સર્વ કાળ પ્રમાદી રહે છે, કયારેક એક, જેવો કહ્યો તેવો થાય છે, પણ એમ તો નથી, સદા સર્વ કાળ શુદ્ધપણારૂપ રહે છે. ૮-૧૨૦.
(વસન્તતિલકા )
૧૧૦
સમયસાર-કલશ
प्रच्युत्य शुद्धनयतः पुनरेव ये तु रागादियोगमुपयान्ति विमुक्तबोधाः । ते कर्मबन्धमिह बिभ्रति पूर्वबद्धद्रव्यास्रवैः कृतविचित्रविकल्पजालम् ।। ९-१२१ । ।
ખંડાન્વય સહિત અર્થ:- ‘તુ પુન: ’ આમ પણ છે– ‘‘યે શુદ્ઘનયત: પ્રવ્યુત્ય રાજાવિયોમાં ઉપયાન્તિ તે ફઇ ર્મવન્ધમ્ વિષ્રતિ'' (યે) જે કોઈ ઉપશમસમ્યગ્દષ્ટિ અથવા વેદકસમ્યગ્દષ્ટિ જીવ (શુદ્ઘનયત:) શુદ્ધ ચૈતન્યસ્વરૂપના અનુભવથી (પ્રભુત્વ) ભ્રષ્ટ થયા છે તથા (રાત્ત્વિ) રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ પરિણામ-(યોગમ્) રૂપે (૩પયાન્તિ) થાય છે, (તે) એવા છે જે જીવ તે (ર્મવત્ત્વમ્) કર્મબંધ અર્થાત્ જ્ઞાનાવરણાદિ કર્મરૂપ પુદ્દગલપિંડ (વિશ્રૃતિ) નવા ઉપાર્જિત કરે છે. ભાવાર્થ આમ છે કેસમ્યગ્દષ્ટિ જીવ જ્યાં સુધી સમ્યક્ત્વના પરિણામોથી સાબૂત રહે છે ત્યાં સુધી (તેમને ) રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ પરિણામો નહિ હોવાથી જ્ઞાનાવરણાદિ કર્મબંધ થતો નથી. (પરંતુ ) જે સમ્યગ્દષ્ટિ જીવ હતા, પછી સમ્યક્ત્વના પરિણામથી ભ્રષ્ટ થયા, તેમને રાગદ્વેષ-મોહરૂપ અશુદ્ધ પરિણામ હોવાથી જ્ઞાનાવરણાદિ કર્મબંધ થાય છે, કેમ કે મિથ્યાત્વના પરિણામ અશુદ્ધરૂપ છે. કેવા છે તે જીવ ? 'વિમુòોધા: ' ' (વિમુક્ત્ત) છૂટયો છે (ઢોષા:) શુદ્ધસ્વરૂપનો અનુભવ જેમને, એવા છે. કેવો છે કર્મબંધ ? ‘‘ પૂર્વવત્સવ્યાસવૈ:
Please inform us of any errors on rajesh@AtmaDharma.com