________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
આસ્રવ અધિકાર
૧/૯
છે; “ “હિ તે વ T૨મ'' (હિ) કારણ કે (તે) રાગ-દ્વેષ-મોહ એવા અશુદ્ધ પરિણામ (વ ચ વIRU) બંધનાં કારણ છે. ભાવાર્થ આમ છે-કોઈ અજ્ઞાની જીવ એમ માનશે કે સમ્યગ્દષ્ટિ જીવને ચારિત્રમોહનો ઉદય તો છે, તે ઉદયમાત્ર હોતાં આગામી જ્ઞાનાવરણાદિ કર્મનો બંધ થતો હશે. સમાધાન આમ છે–ચારિત્રમોહનો ઉદયમાત્ર હોતાં બંધ નથી; ઉદય હોતાં જો જીવને રાગ-દ્વેષ-મોહપરિણામ થાય તો કર્મબંધ થાય છે, અન્યથા હજાર કારણ હોય તોપણ કર્મબંધ થતો નથી. રાગ-દ્વેષ-મોહપરિણામ પણ મિથ્યાત્વકર્મના ઉદયના સહારે છે, મિથ્યાત્વ જતાં એકલા ચારિત્રમોહના ઉદયના સહારાના રાગ-દ્વેષ-મોહપરિણામ નથી. આ કારણથી સમ્યગ્દષ્ટિને રાગ-દ્વેષ-મોહપરિણામ હોતા નથી, માટે કર્મબંધનો કર્તા સમ્યગ્દષ્ટિ જીવ હોતો નથી. ૭-૧૧૯.
(વસન્તતિલકા),
अध्यास्य शुद्धनयमुद्धतबोधचिह्नमैकण्यमेव कलयन्ति सदैव ये ते। रागादिमुक्तमनसः सततं भवन्तः पश्यन्ति बन्धविधुरं समयस्य सारम्।। ८-१२०।।
ખંડાન્વય સહિત અર્થ:- ““શે શુદ્ધનાં પ્રથમ વ સલા વનત્તિ'' (૨) જે કોઈ આસનભવ્ય જીવો (શુદ્ધનયમ) શુદ્ધનયનો અર્થાત્ નિર્વિકલ્પ શુદ્ધચૈતન્યવસ્તુમાત્રનો, (PDયમ) સમસ્ત રાગાદિ વિકલ્પથી ચિત્તનો નિરોધ કરી (વ) ચિત્તમાં નિશ્ચય લાવીને, (વનયત્તિ) અખંડિતધારાપ્રવાહરૂપ અભ્યાસ કરે છે (સવા) સર્વ કાળ-કેવો છે (શુદ્ધનય)? ““ઉદ્ધતલોદિમ'' (ઉદ્ધત) સર્વ કાળ પ્રગટ જે (વોબ) જ્ઞાનગુણ તે જ છે (વિ ) લક્ષણ જેનું, એવો છે; શું કરીને ? ““ધ્યાહ્ય'' કોઈ પણ રીતે મનમાં પ્રતીતિ લાવીને- ““તે વ સમયસ્થ સારમ પુણ્યત્તિ'' (તે વ) તે જ જીવો નિશ્ચયથી (સમયસ્થ સારમ) સકળ કર્મથી રહિત, અનંત ચતુષ્ટયે બિરાજમાન પરમાત્મપદને (પશ્યત્તિ) પ્રગટપણે પામે છે. તેવું પામે છે? “વશ્વવિધુરમ'' (વન્ય) અનાદિ કાળથી એકબંધપર્યાયરૂપ ચાલ્યો આવ્યો હતો જે જ્ઞાનાવરણાદિ કર્મરૂપ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com