________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૮
સમયસાર-કલશ
[ ભગવાનશ્રીકુંદકુંદ
જીવના પ્રદેશોમાં કર્મરૂપ વિધમાન છે એવા પોતાના અસ્તિત્વને (ન દિ વિનદતિ) છોડતા નથી; [ ઉદય પણ દે છે એમ કહે છે- ] ‘‘સમયમ અનુસત્ત: પિ'' (સમયમ) સમયે સમયે અખંડિતધારાપ્રવાહરૂપ (અનુસરન્ત: 19) ઉદય પણ દે છે; તોપણ સમ્યગ્દષ્ટિ કર્મબંધનો કર્તા નથી. ભાવાર્થ આમ છે-કોઈ અનાદિ કાળનો મિથ્યાદષ્ટિ જીવ કાળલબ્ધિ પામ્યો થકો સમ્યકત્વગુણરૂપ પરિણમ્યો, ચારિત્રમોહકર્મની સત્તા વિદ્યમાન છે, ઉદય પણ વિધમાન છે, પંચેન્દ્રિય વિષયસંસ્કાર વિદ્યમાન છે, ભોગવે પણ છે, ભોગવતો થકો જ્ઞાનગુણ દ્વારા વેદક પણ છે; તોપણ જે રીતે મિથ્યાષ્ટિ જીવ આત્મસ્વરૂપને જાણતો નથી, કર્મના ઉદયને પોતારૂપ જાણે છે, તેથી ઇષ્ટ-અનિષ્ટ વિષયસામગ્રી ભોગવતો થકો રાગ-દ્વેષ કરે છે, માટે કર્મનો બંધક થાય છે, તે રીતે સમ્યગ્દષ્ટિ જીવ નથી. સમ્યગ્દષ્ટિ જીવ આત્માને શુદ્ધસ્વરૂપ અનુભવે છે, શરીર આદિ સમસ્ત સામગ્રીને કર્મનો ઉદય જાણે છે, આવેલા ઉદયને ખપાવે છે, પરંતુ અંતરંગમાં પરમ ઉદાસીન છે તેથી સમ્યગ્દષ્ટિ જીવને કર્મબંધ નથી. આવી અવસ્થા સમ્યગ્દષ્ટિ જીવને સર્વ કાળ નથી. જ્યાં સુધીમાં સકળ કર્મોનો ક્ષય કરી નિર્વાણપદવીને પામે ત્યાં સુધી આવી અવસ્થા છે. જ્યારે નિર્વાણપદ પામશે તે કાળનું તો કાંઈ કહેવાનું જ નથી- સાક્ષાત્ પરમાત્મા છે. ૬-૧૧૮.
(અનુષ્ટ્રપ)
रागद्वेषविमोहानां ज्ञानिनो यदसम्भवः। तत एव न बन्धोऽस्य ते हि बन्धस्य कारणम्।।७-११९ ।।
ખંડાન્વય સહિત અર્થ:- એમ કહ્યું કે સમ્યગ્દષ્ટિ જીવને બંધ નથી, તો એવી પ્રતીતિ જે રીતે થાય છે તે વિશેષ કહે છે- “યત જ્ઞાનિન: રાધે વિમોદીનાં સમ્ભવ: તત: અચ વન્ય: 7'' (ય) જેથી (જ્ઞાનિન:) સમ્યગ્દષ્ટિ જીવને (ST) રંજકપરિણામ, (શ્લેષ) ઉદ્વેગ, (વિનોદાનાં) પ્રતીતિનું વિપરીતપણું-એવા અશુદ્ધ ભાવોનું (સમ્ભવ:) વિદ્યમાનપણું નથી. [ ભાવાર્થ આમ છે કે સમ્યગ્દષ્ટિ જીવ કર્મના ઉદયમાં રંજિત થતો નથી, માટે રાગાદિક નથી,] (તત:) તેથી ( ચ) સમ્યગ્દષ્ટિ જીવને (વન્ય: ૧) જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મનો બંધ નથી; “વ'' નિશ્ચયથી આવું જ દ્રવ્યનું સ્વરૂપ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com