________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
આસ્રવ અધિકાર
૧૦૭
છે, વિદ્યમાન છે, તેવી જ છે (g) નિશ્ચયથી; તોપણ (જ્ઞાની) સમ્યગ્દષ્ટિ જીવ (નિત્ય નિરીક્રવ:) સર્વથા સર્વ કાળ આસ્રવથી રહિત છે એમ જે કહ્યું તે (ઉત:) શું વિચારીને કહ્યું? “વેત રૂતિ મતિઃ'' (વે) હે શિષ્ય! જો (રૂતિ મતિઃ) તારા મનમાં આવી આશંકા છે તો ઉત્તર સાંભળ, કહીએ છીએ. પ-૧૧૭.
(માલિની)
विजहति न हि सत्तां प्रत्ययाः पूर्वबद्धाः समयमनुसरन्तो यद्यपि द्रव्यरूपाः। तदपि सकलरागद्वेषमोहव्युदासाવતરતિ ન નાત જ્ઞાનિન: »ર્મવન્ય:રા ૬-૨૨૮ાા
ખંડાન્વય સહિત અર્થ:- “તો જ્ઞાનિન: ગાતુ ફર્મવલ્થ: ન આવતરતિ'' (તપિ) તોપણ (જ્ઞાનિન:) સમ્યગ્દષ્ટિ જીવન (નાતુ) કદાચિત્ કોઈ પણ નથી (વર્મવશ્વ:) જ્ઞાનાવરણાદિરૂપ પુદ્ગલપિંડનું નૂતન આગમન-કર્મરૂપ પરિણમન (ર અવતરતિ) થતું નથી; અથવા જો કદી પણ સૂક્ષ્મ અબુદ્ધિપૂર્વક રાગ-દ્વેષપરિણામથી બંધ થાય છે તો ઘણો જ અલ્પ બંધ થાય છે; તો પછી સમ્યગ્દષ્ટિ જીવને બંધ થાય છે એવું કોઈ ત્રણે કાળમાં કહી શકે નહિ. હવે, કેવો હોવાથી બંધ નથી ? ‘‘સવનરાકેશોદભુસાતુ'' જે કારણથી આવું છે તે કારણથી બંધ ઘટતો નથી(સન) જેટલા શુભરૂપ અથવા અશુભરૂપ (૨) પ્રીતિરૂપ પરિણામ, (કેષ) દુષ્ટ પરિણામ, (મોદ) પુદ્ગલદ્રવ્યની વિચિત્રતામાં આત્મબુદ્ધિ એવા વિપરીતરૂપ પરિણામ,એવા (વ્યવાસાત્ ) ત્રણેય પરિણામોથી રહિતપણું એવું કારણ છે તેથી સામગ્રી વિદ્યમાન હોવા છતાં પણ સમ્યગ્દષ્ટિ જીવ કર્મબંધનો કર્તા નથી. વિદ્યમાન સામગ્રી કઈ રીતે છે તે કહે છે-“યદ્યપિ પૂર્વવલ્લી: પ્રત્યયા: દ્રવ્યTI: સત્તાં ન દ વિનતિ'' (યદ્યપિ, જોકે એમ પણ છે કે (પૂર્વવદ્ધા:) સમ્યકત્વની ઉત્પત્તિ પહેલાં જીવ મિથ્યાષ્ટિ હતો, તેથી મિથ્યાત્વ-રાગ-દ્વેષરૂપ પરિણામ વડે બાંધ્યા હતા જે (દ્રવ્યરુપા: પ્રત્યયા:) મિથ્યાત્વરૂપ તથા ચારિત્રમોહરૂપ પુદ્ગલકર્મપિંડ, તે (સત્તાં) સ્થિતિબંધરૂપે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com