________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧OO
સમયસાર-કલશ
[ ભગવાનશ્રીકુંદકુંદ
તે બધી મોક્ષમાર્ગ નથી” એમ જાણી સમસ્ત ક્રિયામાં મમત્વનો ત્યાગ કરીને. શુદ્ધ જ્ઞાન મોક્ષમાર્ગ છે એવો સિદ્ધાન્ત સિદ્ધ થયો. કેવું છે કર્મ અર્થાત્ ક્રિયા? “ “ મેલોનાવું'' (મેર) શુભ ક્રિયા મોક્ષમાર્ગ છે એવા પક્ષપાતરૂપ ભેદ (અન્તર) તેનાથી (૩ન્માવું) થયું છે ઘેલાપણું જેમાં, એવું છે. વળી કેવું છે? “ “તમોટું'' (પત) ગળ્યું (પીધું) છે (મોઢું) વિપરીતપણું જેણે, એવું છે. કોઈ ધતૂરો પીને ઘેલો થાય છે એના જેવો તે છે જે પુણ્યકર્મને ભલું માને છે. વળી કેવું છે? ““શ્વરસમરત નાટયત્'' (બ્રમ) ભ્રાન્તિ, તેનો (૨૩) અમલ, તેનું (મ૨) અત્યંત ચડવું, તેનાથી (નાયત) નાચે છે. ભાવાર્થ આમ છે-જેમ કોઈ ધતૂરો પીને સૂઈ જવાથી નાચે છે, તેમ મિથ્યાત્વકર્મના ઉદયે શુદ્ધસ્વરૂપના અનુભવથી ભ્રષ્ટ છે. શુભ કર્મના ઉદયે જે દેવ આદિ પદવી, તેમાં રંજિત થાય છે કે હું દેવ, મારે આવી વિભૂતિ, તે તો પુણ્યકર્મના ઉદયથી; આવું માનીને વારંવાર રંજિત થાય છે. ૧૩-૧૧૨.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com