________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પુણ્યપાપ અધિકાર
૯૫
અશુદ્ધ રાગાદિરૂપ જીવના પરિણામ એવું કર્મ તે (સંન્યસ્તવ્યમ) જીવસ્વરૂપનું ઘાતક છે એમ જાણીને આમૂલાગ્ર (સમગ્ર) ત્યાજ્ય છે. “ “તત્ર સંન્યસ્તે સતિ'' તે સઘળાય કર્મનો ત્યાગ થતાં ““પુષ્યસ્ય વા પાઉચ વા વા થ'' પુણ્યનો કે પાપનો શો ભેદ રહ્યો? ભાવાર્થ આમ છે કે-સમસ્ત કર્યજાતિ હેય છે, પુણ્ય-પાપના વિવરણની શી વાત રહી ? ““ઉન'' આ વાત નિશ્ચયથી જાણો, પુણ્યકર્મ ભલું એવી ભ્રાન્તિ ન કરો. ‘‘જ્ઞાન મોક્ષચ દેતુ: ભવન સ્વયં વાવતિ'' (જ્ઞાન) જ્ઞાન અર્થાત્ આત્માનું શુદ્ધચેતનારૂપ પરિણમન (મોક્ષ0) મોક્ષનું અર્થાત્ સકળ-કર્મક્ષયલક્ષણ એવી અવસ્થાનું (હેતુ: ભવન ) કારણ થતું થયું (સ્વયં ઘાવતિ) સ્વયં દોડે છે એવું સહજ છે. ભાવાર્થ આમ છે કે-જેમ સૂર્યનો પ્રકાશ થતાં સહજ જ અંધકાર મટે છે, તેમ જીવ શુદ્ધચેતનારૂપ પરિણમતાં સહજ જ સમસ્ત વિકલ્પો મટે છે, જ્ઞાનાવરણાદિ કર્મ અકર્મરૂપ પરિણમે છે, રાગાદિ અશુદ્ધ પરિણામ મટે છે. કેવું છે જ્ઞાન? ““નૈ ર્ચપ્રતિવદ્ધમ'' નિર્વિકલ્પસ્વરૂપ છે. વળી કેવું છે? ““ઉદ્ધતરસં'' પ્રગટપણે ચૈતન્યસ્વરૂપ છે. શાથી મોક્ષનું કારણ થાય છે? ““સચવાનિસ્વભાવમવનાત'' સભ્યત્વ) જીવના ગુણ સમ્યગ્દર્શન, (ાદ્રિ) સમ્યજ્ઞાન, સમ્મચારિત્ર એવા છે જે (નિસ્વભાવ) જીવના ક્ષાયિક ગુણ તેમના (ભવનાત) પ્રગટપણાને લીધે. ભાવાર્થ આમ છે-કોઈ આશંકા કરશે કે મોક્ષમાર્ગ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણે મળીને છે, અહીં જ્ઞાનમાત્ર મોક્ષમાર્ગ કહ્યો તે કઈ રીતે કહ્યો? તેનું સમાધાન આમ છે કે શુદ્ધસ્વરૂપ જ્ઞાનમાં સમ્યગ્દર્શન, સમ્યક્રચારિત્ર સહજ જ ગર્ભિત છે, તેથી દોષ તો કાંઈ નથી, ગુણ છે. ૧૦-૧૦૯.
(શાર્દૂલવિક્રીડિત)
यावत्पाकमुपैति कर्मविरतिर्ज्ञानस्य सम्यङ् न सा कर्मज्ञानसमुच्चयोऽपि विहितस्तावन्न काचित्क्षतिः। किंवत्रापि समुल्लसत्यवशतो यत्कर्म बन्धाय तन् मोक्षाय स्थितमेकमेव परमं ज्ञानं विमुक्तं स्वतः।। ११-११०।।
ખંડાવય સહિત અર્થ- અહીં કોઈ ભ્રાન્તિ કરશે કે મિથ્યાષ્ટિનું યતિપણું ક્રિયારૂપ છે, તે બંધનું કારણ છે, સમ્યગ્દષ્ટિનું છે જે યતિપણું શુભ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com