________________
૯૦
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
[ ભગવાનશ્રીકુંદકુંદ
..
સમયસાર-કલશ
(શિખરિણી )
(
निषिद्धे सर्वस्मिन् सुकृतदुरिते कर्मणि किल
प्रवृत्ते नैष्कर्म्ये न खलु मुनयः सन्त्यशरणाः। तदा ज्ञाने ज्ञानं प्रतिचरितमेषां हि शरणं स्वयं विन्दन्त्येते परमममृतं तत्र निरताः ।। ५-९०४ ।।
ખંડાન્વય સહિત અર્થ:- અહીં કોઈ પ્રશ્ન કરે છે કે શુભ ક્રિયા તથા અશુભ ક્રિયા સર્વ નિષિદ્ધ કરી, તો મુનીશ્વર કોને અવલંબે છે? તેનું આમ સમાધાન કરવામાં આવે છે‘‘સર્વસ્મિન્ સુતવુરિતે ર્મળિ નિષિદ્ધે'' (સર્વસ્મિન્) આમૂલાગ્ર અર્થાત્ સમગ્ર (સુતા) વ્રત-સંયમ-તપરૂપ ક્રિયા અથવા શુભોપયોગરૂપ પરિણામ, (વ્રુત્તેિ) વિષય-કષાયરૂપ ક્રિયા અથવા અશુભોપયોગરૂપ સંક્લેશ પરિણામ-એવાં ( ર્મળિ ) કાર્યરૂપ (નિષિદ્ધે) મોક્ષમાર્ગ નથી એવું માનતા થા, ‘વિત્ત નૈર્ચે પ્રવૃત્ત’ (તિ) નિશ્ચયથી (નૈર્ચે) સૂક્ષ્મ-સ્થૂલરૂપ અંતર્જ૫-બહિર્જલ્પરૂપ સમસ્ત વિકલ્પોથી રહિત નિર્વિકલ્પ શુદ્ધ ચૈતન્યમાત્રપ્રકાશરૂપ વસ્તુ મોક્ષમાર્ગ છે એવું-( પ્રવૃત્ત ) એકરૂપ એવો જ છે એવું-નિશ્ચયથી ઠરાવતા થકા, ' खलु मुनयः अशरणाः न सन्ति '' ( खलु ) ખરેખર, (મુનય: ) સંસાર-શરીર-ભોગથી વિરક્ત થઈ ધારણ કર્યું છે તિપણું જેમણે તેઓ (અશરળા: ન સન્તિ) આલંબન વિના શૂન્યમન એવા તો નથી. તો કેવા છે? ‘તવા હિ પુછ્યાં જ્ઞાનં સ્વયં શરણં '' (તવા) જે કાળે એવી પ્રતીતિ આવે છે કે અશુભ ક્રિયા મોક્ષમાર્ગ નથી, શુભ ક્રિયા પણ મોક્ષમાર્ગ નથી, તે કાળે (હિ) નિશ્ચયથી (vi) મુનીશ્વરોને ( જ્ઞાનં સ્વયં શરણં) જ્ઞાન અર્થાત્ શુદ્ધસ્વરૂપનો અનુભવ સહજ જ આલંબન છે. કેવું છે જ્ઞાન ? 'જ્ઞાને પ્રતિવરિતમ્'' જે બાહ્યરૂપ પરિણમ્યું હતું તે જ પોતાના શુદ્ધસ્વરૂપે પરિણમ્યું છે. શુદ્ધસ્વરૂપનો અનુભવ થતાં કાંઈ વિશેષ પણ છે. તે કહે છે
""
..
તે તંત્ર નિષ્ટતા: પરમમ્ અમૃતં વિન્તિ'' (તે) વિધમાન જે સમ્યગ્દષ્ટિ મુનીશ્વર (તંત્ર) શુદ્ધસ્વરૂપના અનુભવમાં (નિતા:) મગ્ન છે તે (પરમમ્ અમૃતં) સર્વોત્કૃષ્ટ અતીન્દ્રિય સુખને (વિન્પત્તિ) આસ્વાદે છે. ભાવાર્થ આમ છે કે શુભ-અશુભ ક્રિયામાં મગ્ન થતાં જીવ વિકલ્પી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com