________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૬૨૪
સમયસાર
| [ ભગવાનશ્રીકુંદકુંદ
(પૃથ્વી) कषायकलिरेकतः स्खलति शान्तिरस्त्येकतो वोपहतिरेकतः स्पृशति मुक्तिरप्येकतः। जगत्रितयमेकतः स्फुरति चिच्चकास्त्येकतः स्वभावमहिमात्मनो विजयतेऽद्भुतादद्भुतः।। २७४ ।।
(માલિની) जयति सहजतेज:पुञ्जमज्जत्रिलोकीस्खलदखिलविकल्पोऽप्येक एव स्वरूपः। स्वरसविसरपूर्णाच्छिन्नतत्त्वोपलम्भः । प्रसभनियमितार्चिश्चिचमत्कार एषः।। २७५ ।।
શ્લોકાર્ધઃ- [વત: bષા–નિ: વનતિ] એક તરફથી જોતાં કષાયોનો કલેશ દેખાય છે અને [99ત: શાન્તિ: મસ્તિ] એક તરફથી જોતાં શાન્તિ (કષાયોના અભાવરૂપ શાંત ભાવ) છે; [gછત: ભવ–૩પતિ:] એક તરફથી જોતાં ભવની (સંસાર સંબંધી) પીડા દેખાય છે અને [99ત: મુgિ: ગરિ સ્મૃતિ ] એક તરફથી જોતાં ( સંસારના અભાવરૂપ ) મુક્તિ પણ સ્પર્શે છે; [રત: ત્રિતયમ્ નમ/ત્ રતિ] એક તરફથી જોતાં ત્રણ લોક સ્કુરાયમાન છે (-પ્રકાશે છે, દેખાય છે) અને [ ત: વિત્ વાસ્તિ ] એક તરફથી જોતાં કેવળ એક ચૈતન્ય જ શોભે છે. [માત્મન: કુતાત્ મક્ત: સ્વભાવ–મહિમા વિનયતે] (આવો) આત્માનો અદ્દભુતથી પણ અદ્દભુત સ્વભાવમહિમા જયવંત વર્તે છે (-કોઈથી બાધિત થતો નથી).
ભાવાર્થ-અહીં પણ ૨૭૩ મા કાવ્યના ભાવાર્થ પ્રમાણે જાણવું. આત્માનો અનેકાંતમય સ્વભાવ સાંભળીને અન્યવાદીને ભારે આશ્ચર્ય થાય છે. તેને આ વાતમાં વિરુદ્ધતા ભાસે છે. તે આવા અનેકાંતમય સ્વભાવની વાતને પોતાના ચિત્તમાં સમાવીજીરવી શક્તો નથી. જે કદાચિત્ તેને શ્રદ્ધા થાય તો પણ પ્રથમ અવસ્થામાં તેને બહુ અદ્દભુતતા લાગે છે કે “અહો આ જિનવચનો મહા ઉપકારી છે, વસ્તુના યથાર્થ સ્વરૂપને જણાવનારાં છે; મેં અનાદિકાળ આવા યથાર્થ સ્વરૂપના જ્ઞાન વિના ખોયો !'–આમ આશ્ચર્યપૂર્વક શ્રદ્ધાન કરે છે. ર૭૪.
હવે ટીકાકાર આચાર્યદવ અંતમંગળને અર્થે આ ચિત્રમત્કારને જ સર્વોત્કૃષ્ટ કહે
છે:
શ્લોકાર્થ:- [ સદન–તેન:પુખ્ત–મુન્ન—ત્રિનોછી-શ્વન–વિન–
વિ7: પિ 5: gવ સ્વરૂપ:] સહજ (-પોતાના સ્વભાવરૂપ) તેજ:પુંજમાં ત્રણ લોકના પદાર્થો
મન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com