________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૬૨)
સમયસાર
[ભગવાનશ્રીકુંદકુંદ
(વરસન્નતિના ) स्याद्वाददीपितलसन्महसि प्रकाशे शुद्धस्वभावमहिमन्युदिते मयीति। किं बन्धमोक्षपथपातिभिरन्यभावैनित्योदयः परमयं स्फुरतु स्वभावः ।। २६९ ।।
(વસન્તતિના ) चित्रात्मशक्तिसमुदायमयोऽयमात्मा सद्यः प्रणश्यति नयेक्षणखण्ड्यमानः। तस्मादखण्डमनिराकृतखण्डमेकमेकान्तशान्तमचलं चिदहं महोऽस्मि।। २७० ।।
ભાવાર્થ-અહીં ‘વિવુિલ્ફ' ઇત્યાદિ વિશેષણથી અનંતદર્શનનું પ્રગટ થવું બતાવ્યું છે, “શુદ્ધપ્રવાશ ' ઇત્યાદિ વિશેષણથી અનંત જ્ઞાનનું પ્રગટ થવું બતાવ્યું છે, ‘ાનન્દ્રસુરિસ્થત' ઇત્યાદિ વિશેષણથી અનંત સુખનું પ્રગટ થવું બતાવ્યું છે અને ‘સત્તાર્વિ' વિશેષણથી અનંત વીર્યનું પ્રગટ થવું બતાવ્યું છે. પૂર્વોક્ત ભૂમિનો આશ્રય કરવાથી જ આવા આત્માનો ઉદય થાય છે. ર૬૮.
એવો જ આત્મસ્વભાવ અમને પ્રગટ હો એમ હવે કહે છે:
શ્લોકાર્થઃ- [ રચાદ્વી-તીતિ-નૈસ–મદ]િ સ્વાવાદ વડે પ્રદીપ્ત કરવામાં આવેલું લસલસતું (-ઝગઝગાટ કરતું) જેનું તેજ છે અને [ શુદ્ધ-સ્વભાવ–મદિમનિ] જેમાં શુદ્ધસ્વભાવરૂપ મહિમા છે એવો [પ્રવાશે વિતે મયિ રૂતિ] આ પ્રકાશ ( જ્ઞાનપ્રકાશ) જ્યાં મારામાં ઉદય પામ્યો છે, ત્યાં [વ–મોક્ષ-પથપતિfમ: - માર્વે: ]િ બંધ-મોક્ષના માર્ગમાં પડનારા અન્ય ભાવોથી મારે શું પ્રયોજન છે? [નિત્ય-૩૧: પરમ માં સ્વભાવ: પુરતુ] નિત્ય જેનો ઉદય રહે છે એવો કેવળ આ (અનંત ચતુષ્ટયરૂપ) સ્વભાવ જ મને સ્કુરાયમાન હો.
ભાવાર્થ સ્યાદ્વાદથી યથાર્થ આત્મજ્ઞાન થયા પછી એનું ફળ પૂર્ણ આત્માનું પ્રગટ થવું તે છે. માટે મોક્ષનો ઇચ્છક પુરુષ એ જ પ્રાર્થના કરે છે કે-મારો પૂર્ણ સ્વભાવ આત્મા મને પ્રગટ થાઓ; બંધમોક્ષમાર્ગમાં પડતા અન્ય ભાવોનું મારે શું કામ છે? ર૬૯.
જોકે નયો વડે આત્મા સધાય છે તોપણ જો નયો પર જ દષ્ટિ રહે તો નયોમાં તો પરસ્પર વિરોધ પણ છે, માટે હું નયોને અવિરોધ કરીને અર્થાત્ નયોનો વિરોધ મટાડીને આત્માને અનુભવું છું”—એવા અર્થનું કાવ્ય હવે કહે છે –
શ્લોકાર્થઃ- [ ચિત્ર–આત્મશ#િ–સમુવાયમય: લયમ્ માત્મા] અનેક પ્રકારની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com