________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
न द्रव्येण खण्डयामि, न क्षेत्रेण खण्डयामि, न कालेन खण्डयामि, न भावेन खण्डयामि; सुविशुद्ध एको ज्ञानमात्रो भावोऽस्मि ।
(શાલિની)
પરિશિષ્ટ
योऽय भावो ज्ञानमात्रोऽहमस्मि ज्ञेयो ज्ञेयज्ञानमात्रः स नैव । ज्ञेयो ज्ञेयज्ञानकल्लोलवल्गन् જ્ઞાનજ્ઞેયજ્ઞાતૃદન્તુમાત્ર:।। ૨૭૬ ।।
નિજ શક્તિઓના સમુદાયમય આ આત્મા [નય-ક્ષળ-વચમાન] નયોની દૃષ્ટિથી ખંડખંડરૂપ કરવામાં આવતાં [સઘ: ] તત્કાળ [પ્રશ્યતિ] નાશ પામે છે; [તસ્માત્] માટે હું એમ અનુભવું છું કે- [ અનિરાકૃત-વત્તુમ્ અવળ્યુમ્] જેમાંથી ખંડોને *નિરાકૃત કરવામાં આવ્યા નથી છતાં જે અખંડ છે, [y[] એક છે, [yાન્તશાન્તમ્] એકાંત શાંત છે (અર્થાત્ જેમાં કર્મના ઉદયનો લેશ પણ નથી એવા અત્યંત શાંત ભાવમય છે) અને [ગવતમ્] અચળ છે (અર્થાત્ કર્મના ઉદયથી ચળાવ્યું ચળતું નથી) એવું [વિદ્ મહ: અહમ્ અસ્મિ] ચૈતન્યમાત્ર તેજ હું છું.
૬ર૧
ભાવાર્થ:-આત્મામાં અનેક શક્તિઓ છે અને એક એક શક્તિનો ગ્રાહક એક એક નય છે; માટે જો નયોની એકાંત દષ્ટિથી જોવામાં આવે તો આત્માના ખંડ ખંડ થઈને તેનો નાશ થઈ જાય. આમ હોવાથી સ્યાદ્દાદી, નયોનો વિરોધ મટાડીને ચૈતન્યમાત્ર વસ્તુને અનેકશક્તિસમૂહરૂપ, સામાન્યવિશેષસ્વરૂપ, સર્વશક્તિમય એકજ્ઞાનમાત્ર અનુભવે છે. એવું જ વસ્તુનું સ્વરૂપ છે, એમાં વિરોધ નથી. ૨૭૦.
હવે, જ્ઞાની અખંડ આત્માનો આવો અનુભવ કરે છે એમ આચાર્યદેવ ગધમાં કહે
છેઃ
(જ્ઞાની શુદ્ઘનયનું આલંબન લઈ એમ અનુભવે છે કે–) હું મને અર્થાત્ મારા શુદ્ધાત્મસ્વરૂપને નથી દ્રવ્યથી ખંડતો (–ખંડિત કરતો), નથી ક્ષેત્રથી ખંડતો, નથી કાળથી ખંડતો, નથી ભાવથી ખંડતો; સુવિશુદ્ધ એક જ્ઞાનમાત્ર ભાવ છું.
ભાવાર્થ:-શુદ્ધનયથી જોવામાં આવે તો શુદ્ધ ચૈતન્યમાત્ર ભાવમાં દ્રવ્ય-ક્ષેત્રકાળ-ભાવથી કાંઈ પણ ભેદ દેખાતો નથી. માટે જ્ઞાની અભેદજ્ઞાનસ્વરૂપ અનુભવમાં ભેદ કરતો નથી.
જ્ઞાનમાત્ર ભાવ પોતે જ જ્ઞાન છે, પોતે જ પોતાનું શૈય છે અને પોતે જ પોતાનો જ્ઞાતા છે–એવા અર્થનું કાવ્ય હવે કહે છેઃ
શ્લોકાર્થ:- [ય: અયં જ્ઞાનમાત્ર: ભાવ: અહમ્ અશ્મિ સ: જ્ઞેય-જ્ઞાનમાત્ર: વ ન
* નિરાકૃત = બહિષ્કૃત; દૂર; રદબાતલ; નાકબૂલ.
–
Please inform us of any errors on rajesh@AtmaDharma.com