SearchBrowseAboutContactDonate
Page Preview
Page 640
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૬/૬ સમયસાર [ભગવાનશ્રીકુંદકુંદ (શાર્દૂત્રવિક્રીડિત) प्रादुर्भावविराममुद्रितवहज्ज्ञानांशनानात्मना निर्ज्ञानात्क्षणभङ्गसङ्गपतितः प्रायः पशुर्नश्यति। स्याद्वादी तु चिदात्मना परिमृशंश्चिद्वस्तु नित्योदितं टकोत्कीर्णघनस्वभावमहिम ज्ञानं भवन् जीवति।। २६० ।। માત્માને અધ્યાર્ચ શુદ્ધ-સ્વમાવ—વ્યુત:] સર્વ ભાવારૂપ ભવનનો આત્મામાં અધ્યાસ કરીને (અર્થાત્ સર્વ જ્ઞેય પદાર્થોના ભાવોરૂપે આત્મા છે એમ માનીને) શુદ્ધ સ્વભાવથી શ્રુત થયો થકો, [શનિવારિત: સર્વત્ર પિ ટ્વેર તમય: શ્રીહતિ] કોઈ પરભાવને બાકી રાખ્યા વિના સર્વ પરભાવોમાં સ્વચ્છંદતાથી નિર્ભયપણે (નિઃશંકપણે ) ક્રીડા કરે છે; [ચાવી તુ] અને સ્યાદ્વાદી તો [સ્વચ સ્વભાવે મરત્ સારુઢ:] પોતાના સ્વભાવમાં અત્યંત આરૂઢ થયો થકો, [૫રમાવ–માવ—વિર–વ્યોનો–નિશ્વિત:] પરભાવરૂપ ભવનના અભાવની દષ્ટિને લીધે (અર્થાત્ આત્મા પરદ્રવ્યોના ભાવરૂપે નથી-એમ દેખતો હોવાથી ) નિષ્કપ વર્તતો થકો, [વિશુદ્ધ: વ તસતિ] શુદ્ધ જ વિરાજે છે. ભાવાર્થ-એકાંતવાદી સર્વ પરભાવોને પોતારૂપ જાણીને પોતાના શુદ્ધ સ્વભાવથી વ્યુત થયો થકો સર્વત્ર (સર્વ પરભાવોમાં) સ્વેચ્છાચારીપણે નિઃશંક રીતે વર્તે છે; અને સ્યાદ્વાદી તો, પરભાવોને જાણતાં છતાં, પોતાના શુદ્ધ જ્ઞાનસ્વભાવને સર્વ પરભાવોથી ભિન્ન અનુભવતો થકો શોભે છે. આ પ્રમાણે પરભાવ-અપેક્ષાથી નાસ્તિત્વનો ભંગ કહ્યો. ૨૫૯. (હવે તેરમા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છે:-) શ્લોકાર્ધઃ- [પશુ:] પશુ અર્થાત્ એકાંતવાદી અજ્ઞાની, [પ્રાદુર્ભાવ-વિરામ– મુદ્રિત–વહ–જ્ઞાન–વંશ–નાના-નાત્મના નિર્દાનાત્] ઉત્પાદ-વ્યયથી લક્ષિત એવા જે વહેતા (-પરિણમતા) જ્ઞાનના અંશો તે-રૂપ અનેકાત્મકપણા વડે જ (આત્માનો) નિર્ણય અર્થાત્ જ્ઞાન કરતો થકો, [ ક્ષણમ–સ–પતિત:] ક્ષણભંગના સંગમાં પડેલો, [પ્રાય: નશ્યતિ] બાહુલ્યપણે નાશ પામે છે; [ ચીઠ્ઠાવી તુ] અને સ્યાદ્વાદી તો [ વિ–આત્મા વિ–વસ્તુ નિત્ય-કવિત પરિકૃશન] ચૈતન્યાત્મકપણા વડે ચૈતન્યવહુને નિત્ય-ઉદિત અનુભવતો થકો, [ટોત્વી—–સ્વભાવ–મહિમ જ્ઞાન ભવન] ટંકોત્કીર્ણઘનસ્વભાવ (-ટંકોત્કીર્ણપિંડરૂપ સ્વભાવ ) જેનો મહિમા છે એવા જ્ઞાનરૂપ વર્તતો, [નીવતિ] જીવે છે. ભાવાર્થ-એકાંતવાદી શેયોના આકાર અનુસાર જ્ઞાનને ઊપજતું-વિણસતું * ક્ષણભંગ = ક્ષણે ક્ષણે થતો નાશ; ક્ષણભંગુરતા અનિત્યતા. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008302
Book TitleSamaysara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy