________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પરિશિષ્ટ
૬O૭
(શાર્દૂનવિવ્રીહિત) टकोत्कीर्णविशुद्धबोधविसराकारात्मतत्त्वाशया वाञ्छत्युच्छलदच्छचित्परिणतेर्भिन्नं पशुः किञ्चन। ज्ञान नित्यमनित्यतापरिगमेऽप्यासादयत्युज्ज्वलं स्याद्वादी तदनित्यतां परिमृशंश्चिद्वस्तुवृत्तिक्रमात्।। २६१ ।।
દેખીને, અનિત્ય પર્યાયો દ્વારા આત્માને સર્વથા અનિત્ય માનતો થતો, પોતાને નષ્ટ કરે છે; અને સ્યાદવાદી તો, જોકે જ્ઞાન શેયો અનુસાર ઊપજે-વિણસે છે તોપણ, ચૈતન્યભાવનો નિત્ય ઉદય અનુભવતો થકો જીવે છે-નાશ પામતો નથી.
આ પ્રમાણે નિત્યત્વનો ભંગ કહ્યો. ર૬).
(હવે ચૌદમા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છે:-)
શ્લોકાઃ - [પશુ: ] પશુ અર્થાત્ એકાંતવાદી અજ્ઞાની, [ સ્ટ્રોન્કીf–વિશુદ્ધવરોધ–વિસર–નવાર–આત્મ-તત્ત્વ–શયા] ટંકોત્કીર્ણ વિશુદ્ધ જ્ઞાનના ફેલાવરૂપ એક આકાર ( સર્વથા નિત્ય) આત્મતત્ત્વની આશાથી, [ ૩૭ન—ચ્છ–વિન્ધરાતે: fમને વિક્રશ્ચન વીઋતિ] ઊછળતી નિર્મળ ચૈતન્યપરિણતિથી જુદું કાંઈક (આત્મતત્ત્વને ) ઇચ્છે છે (પરંતુ એવું કોઈ આત્મતત્ત્વ છે નહિ); [ચાવી] અને સ્યાદ્વાદી તો, [વિવસ્તુ–વૃત્તિ–માત્ ત–નિત્યતાં પરિમૂશન] ચૈતન્યવહુની વૃત્તિના (-પરિણતિના, પર્યાયના) ક્રમ દ્વારા તેની અનિયતાને અનુભવતો થકો, [નિત્યમ્ જ્ઞાન નિત્યતા પરિડાને પિ ૩ન્વતમ્ માસાયતિ] નિત્ય એવા જ્ઞાનને અનિત્યતાથી વ્યાપ્ત છતાં ઉજ્વળ (-નિર્મળ ) માને છે-અનુભવે છે.
ભાવાર્થ:-એકાંતવાદી જ્ઞાનને સર્વથા એકાકાર-નિત્ય પ્રાપ્ત કરવાની વાંછાથી, ઊપજતી-વિણસતી ચૈતન્યપરિણતિથી જુદું કાંઈક જ્ઞાનને ઇચ્છે છે; પરંતુ પરિણામ સિવાય જુદો કોઈ પરિણામી તો હોતો નથી. સ્યાદવાદી તો એમ માને છે કે જોકે દ્રવ્ય જ્ઞાન નિત્ય છે તોપણ ક્રમશઃ ઊપજતી-વિણસતી ચૈતન્યપરિણતિના ક્રમને લીધે જ્ઞાન અનિત્ય પણ છે; એવો જ વસ્તુસ્વભાવ છે.
આ પ્રમાણે અનિત્યત્વનો ભંગ કહ્યો. ર૬૧.
“પૂર્વોક્ત રીતે અનેકાંત, અજ્ઞાનથી મૂઢ થયેલા જીવોને જ્ઞાનમાત્ર આત્મતત્ત્વ પ્રસિદ્ધ કરી દે છે–સમજાવી દે છે” એવા અર્થનું કાવ્ય હવે કહેવામાં આવે છે:
Please inform us of any errors on rajesh@AtmaDharma.com