________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૬૦૪
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
(શાર્દૂત્રવિહિત) अर्थालम्बनकाल एव कलयन् ज्ञानस्य सत्त्वं बहि ज़ैयालम्बनलालसेन मनसा भ्राम्यन् पशुर्नश्यति। नास्तित्वं परकालतोऽस्य कलयन् स्याद्वादवेदी पुनस्तिष्ठत्यात्मनिखातनित्यसहजज्ञानैकपुञ्जीभवन्।। २५७ ।।
નાશ-સમયે જ્ઞાનસ્થ નાશ વિન] પૂર્વાલંબિત ય પદાર્થોના નાશ સમયે જ્ઞાનનો પણ નાશ જાણતો થકો, [ન સૈિન પિ યન ] એ રીતે જ્ઞાનને કાંઈ પણ (વસ્તુ) નહિ જાણતો થકો (અર્થાત્ જ્ઞાનવસ્તુનું અસ્તિત્વ જ નહિ માનતો થકો ), [ અત્યન્ત-તુચ્છ:] અત્યંત તુચ્છ થયો થકો [સીવતિ વ] નાશ પામે છે; [ચાદ્વાદવેવી પુન:] અને સ્યાદ્વાદનો જાણનાર તો [સર્ચ નિન–ાત: સ્તિત્વ તૈયન] આત્માનું નિજ કાળથી અસ્તિત્વ જાણતો થકો, [ વાદ્યવસ્તુષ મુઠ્ઠ: મૂવી વિનશ્યન્તુ પિ ] બાહ્ય વસ્તુઓ વારંવાર થઈને નાશ પામતાં છતાં પણ, [પૂ. તિતિ ] પોતે પૂર્ણ રહે છે.
ભાવાર્થ-પહેલાં જે શેય પદાર્થો જાણ્યા હતા તે ઉત્તર કાળમાં નાશ પામી ગયા; તેમને દેખી એકાંતવાદી પોતાના જ્ઞાનનો પણ નાશ માની અજ્ઞાની થયો થકો આત્માનો નાશ કરે છે. સ્યાદવાદી તો, શય પદાર્થો નષ્ટ થતાં પણ, પોતાનું અસ્તિત્વ પોતાના કાળથી જ માનતો થકો નષ્ટ થતો નથી.
આ પ્રમાણે કાળ–અપેક્ષાથી અસ્તિત્વનો ભંગ કહ્યો. ૨૫૬. ( હવે દસમા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છે:-)
શ્લોકાર્થઃ- [ પ ] પશુ અર્થાત્ અજ્ઞાની એકાંતવાદી, [કર્થ–મીનમ્પન–ાને gવ જ્ઞાની સર્વ વયન] જ્ઞય પદાર્થોના આલંબન કાળે જ જ્ઞાનનું અસ્તિત્વ જાણતો થકો, [વદિ-જ્ઞયમીનમ્પન–સીતસેન મનસા શ્રાપન] બાહ્ય જ્ઞયોના આલંબનની લાલસાવાળા ચિત્તથી (બહાર) ભમતો થકો [ નશ્યતિ] નાશ પામે છે; [ચાવેલી 17:] અને સ્યાદ્વાદનો જાણનાર તો [૫ર–નિત: મચ નાસ્તિત્વ નયન ] પરકાળથી આત્માનું નાસ્તિત્વ જાણતો થકો, [ માત્મ–નિવાત-નિત્ય–સ-જ્ઞાન–– પુસ્નીમવર્] આત્મામાં દઢપણે રહેલા નિત્ય સહજ જ્ઞાનના એક પુંજરૂપ વર્તતો થકો [[તિષતિ] ટકે છે-નષ્ટ થતો નથી.
ભાવાર્થ-એકાંતી શેયોના આલંબનકાળે જ જ્ઞાનનું સત્પણું જાણે છે તેથી જ્ઞયોના આલંબનમાં મનને જોડી બહાર ભમતો થકો નષ્ટ થાય છે. સ્યાદ્વાદી તો પર યોના કાળથી પોતાનું નાસ્તિત્વ જાણે છે, પોતાના જ કાળથી પોતાનું અસ્તિત્વ જાણે છે; તેથી શેયોથી જાદા એવા જ્ઞાનના પુંજરૂપ વર્તતો થકો નષ્ટ થતો નથી.
આ પ્રમાણે પરકાળ-અપેક્ષાએ નાસ્તિત્વનો ભંગ કહ્યો. ૨૫૭.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com