________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પરિશિષ્ટ
૬૦૩
(શાર્દૂત્તવિશાહિત) स्वक्षेत्रस्थितये पृथग्विधपरक्षेत्रस्थितार्थोज्झनात् तुच्छीभूय पशुः प्रणश्यति चिदाकारान् सहाथैर्वमन्। स्याद्वादी तु वसन् स्वधामनि परक्षेत्रे विदन्नास्तितां त्यक्तार्थोऽपि न तुच्छतामनुभवत्याकारकर्षी परान्।। २५५ ।।
(શાર્દૂતવિક્રીડિત) पूर्वालम्बितबोध्यनाशसमये ज्ञानस्य नाशं विदन् सीदत्येव न किञ्चनापि कलयन्नत्यन्ततुच्छ: पशुः। अस्तित्वं निजकालतोऽस्य कलयन स्याद्वादवेदी पुनः पूर्णस्तिष्ठति बाह्यवस्तुषु मुहुर्भूत्वा विनश्यत्स्वपि।। २५६ ।।
શ્લોકાર્થઃ- [ પ ] પશુ અર્થાત્ સર્વથા એકાંતવાદી અજ્ઞાની, [ સ્વક્ષેત્રસ્થિત પૃથવિધ—પરક્ષેત્ર–રિતિ–31ર્થ-૩નાત્] સ્વક્ષેત્રમાં રહેવા માટે જુદા જુદા પરક્ષેત્રમાં રહેલા જ્ઞય પદાર્થોને છોડવાથી, [કર્થે: સ૬ વિભાવરી વમન] ગેય પદાર્થોની સાથે ચૈતન્યના આકારોને પણ વમી નાખતો થકો (અર્થાત્ શેય પદાર્થોના નિમિત્તે ચૈતન્યમાં જે આકારો થાય છે તેમને પણ છોડી દેતો થકો ) [ તુચ્છ મ્ય] તુચ્છ થઈને [પ્રશ્યતિ] નાશ પામે છે; [ચાવી તુ] અને સ્યાદ્વાદી તો [ સ્વધામનિ વસન] સ્વક્ષેત્રમાં રહેતો, [પરક્ષેત્રે નાસ્તિતાં વિદ્રન] પરક્ષેત્રમાં પોતાનું નાસ્તિત્વ જાણતો થકો, [ત્ય–અર્થ:
] (પરક્ષેત્રમાં રહેલા) જ્ઞય પદાર્થોને છોડતાં છતાં [પાન નાછા૫ર્ષી] તે પર પદાર્થોમાંથી ચૈતન્યના આકારોને ખેંચતો હોવાથી (અર્થાત ય પદાર્થોના નિમિત્તે થતા ચૈતન્યના આકારોને છોડતો નહિ હોવાથી) [ તુછતા—અનુમતિ ન] તુચ્છતા પામતો નથી.
ભાવાર્થ-“પરક્ષેત્રમાં રહેલા શેય પદાર્થોના આકારે ચૈતન્યના આકારો થાય છે તેમને જો હું પોતાના કરીશ તો સ્વક્ષેત્રમાં જ રહેવાને બદલે પરક્ષેત્રમાં પણ વ્યાપી જઈશ” એમ માનીને અજ્ઞાની એકાંતવાદી પરક્ષેત્રમાં રહેલા શેય પદાર્થોની સાથે સાથે ચૈતન્યના આકારોને પણ છોડી દે છે; એ રીતે પોતે ચૈતન્યના આકારો રહિત તુચ્છ થાય છે, નાશ પામે છે. સ્યાદ્વાદી તો સ્વક્ષેત્રમાં રહેતો, પરક્ષેત્રમાં પોતાની નાસ્તિતા જાણતો થકો, જ્ઞય પદાર્થોને છોડતાં છતાં ચૈતન્યના આકારોને છોડતો નથી, માટે તે તુચ્છ થતો નથી, નાશ પામતો નથી.
આ પ્રમાણે પરક્ષેત્રની અપેક્ષાથી નાસ્તિત્વનો ભંગ કહ્યો. ૨૫૫.
(હવે નવમા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છે:-)
શ્લોકાર્ધન પશુ: ] પશુ અર્થાત્ એકાંતવાદી અજ્ઞાની, [ પૂર્વ-ગાતાતિ-વોચ્ચ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com