________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
४८४
સમયસાર
[ભગવાનશ્રીકુંદકુંદ
जीवस्य जीवरूपं विस्तरतो जानीहि लोकमानं खलु। ततः स किं हीनोऽधिको वा कथं करोति द्रव्यम्।। ३४३ ।। अथ ज्ञायकस्तु भावो ज्ञानस्वभावेन तिष्ठतीति मतम्। तस्मान्नाप्यात्मात्मानं तु स्वयमात्मनः करोति।। ३४४ ।।
कर्मैवात्मानमज्ञानिनं करोति, ज्ञानावरणाख्यकर्मोदयमन्तरेण तदनुपपत्तेः। कमैव ज्ञानिनं करोति, ज्ञानावरणाख्यकर्मक्षयोपशममन्तरेण तदनुपपत्तेः। कर्मैव स्वापयति, निद्राख्यकर्मोदयमन्तरेण तदनुपपत्तेः। कमैव जागरयति, निद्राख्यकर्मक्षयोपशममन्तरेण तदनुपपत्तेः। कमैव सुखयति, सद्वेद्याख्यकर्मोदयमन्तरेण तदनुपपत्तेः। कमैव दु:खयति , असद्वेद्याख्यकर्मोदयमन्तरेण तदनुपपत्तेः। कर्मैव मिथ्यादृष्टिं करोति,
વળી વિસ્તારથી પણ [ નીવ નીવવું] જીવનું જીવરૂપ [ar] નિશ્ચયથી [નો માત્ર નાનીદિ] લોકમાત્ર જાણ; [તત:] તેનાથી [વિ : હીન: : વી] શું તે હીન અથવા અધિક થાય છે? [દ્રવ્યમ્ વર્ષે રોતિ] તો પછી (આત્મા) દ્રવ્યને (અર્થાત્ દ્રવ્યરૂપ આત્માને) કઈ રીતે કરે છે?
[ 16 ] અથવા જો “[ જ્ઞાય5: ભાવ: 7] જ્ઞાયક ભાવ તો [ જ્ઞાનસ્વભાવેન તિતિ] જ્ઞાનસ્વભાવે સ્થિત રહે છે” [તિ મતમ્ ] એમ માનવામાં આવે, [તાત્
]િ તો એમ પણ [માત્મા સ્વયં ] આત્મા પોતે [માત્મનઃ માત્માનં તુ] પોતાના આત્માને [ન રતિ] કરતો નથી એમ ઠરે છે !
(આ રીતે કર્તાપણું સાધવા માટે વિવક્ષા પલટીને જે પક્ષ કહ્યો તે ઘટતો નથી.)
(આ પ્રમાણે, કર્મનો કર્તા કર્મ જ માનવામાં આવે તો સ્યાદ્વાદ સાથે વિરોધ આવે છે; માટે આત્માને અજ્ઞાન-અવસ્થામાં કથંચિત્ પોતાના અજ્ઞાનભાવરૂપ કર્મનો કર્તા માનવો, જેથી સ્યાદ્વાદ સાથે વિરોધ આવતો નથી.)
ટીકા:- (અહીં પૂર્વપક્ષ આ પ્રમાણે છે:) “કર્મ જ આત્માને અજ્ઞાની કરે છે, કારણ કે જ્ઞાનાવરણ નામના કર્મના ઉદય વિના તેની (અજ્ઞાનની) અનુપપત્તિ છે; કર્મ જ (આત્માને) જ્ઞાની કરે છે, કારણ કે જ્ઞાનાવરણ નામના કર્મના ક્ષયોપશમ વિના તેની અનુપપત્તિ છે; કર્મ જ સુવાડે છે, કારણ કે નિદ્રા નામના કર્મના ઉદય વિના તેની અનુપપત્તિ છે; કર્મ જ જગાડે છે, કારણ કે નિદ્રા નામના કર્મના ક્ષયોપશમ વિના તેની અનુપપત્તિ છે; કર્મ જ સુખી કરે છે, કારણ કે શાતાવેદનીય નામના કર્મના ઉદય વિના તેની અનુપપત્તિ છે; કર્મ જ દુઃખી કરે છે, કારણ કે અશાતાવેદનીય નામના કર્મના ઉદય વિના તેની અનુપત્તિ છે; કર્મ જ મિથ્યાદષ્ટિ કરે છે,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com