________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર
४७८
(શાર્વતવિરહિત) कमैव प्रवितर्का कर्तृ हतकैः क्षिप्त्वात्मनः कर्तृतां कर्तात्मैष कथञ्चिदित्यचलिता कैश्चिच्छृतिः कोपिता। तेषामुद्धतमोहमुद्रितधियां बोधस्य संशुद्धये स्याद्वादप्रतिबन्धलब्धविजया वस्तुस्थितिः स्तूयते।। २०४ ।।
कम्मेहि दु अण्णाणी किज्जदि णाणी तहेव कम्मेहिं। कम्मेहि सुवाविज्जदि जग्गाविज्जदि तहेव कम्मेहिं।। ३३२ ।।
શ્લોકાર્થઃ- [શ્ચિત્ ઉત:] કોઈ આત્માના ઘાતક (સર્વથા એકાંતવાદીઓ) [ { gવ વર્તે પ્રતિવર્ષ ] કર્મને જ કર્તા વિચારીને [ કાત્મ: વસ્તૃતi fક્ષÇી] આત્માના કર્તાપણાને ઉડાડીને, “[ : ગાત્મા 5થચિત્ કર્તા] આ આત્મા કથંચિત્ કર્તા છે” [ રૂતિ નવનિતા શ્રુતિ: પિતા] એમ કહેનારી અચલિત શ્રુતિને કોપિત કરે છે (-નિબંધ જિનવાણીની વિરાધના કરે છે); [ ૩દ્ધત–મોદ-મુદ્રિત–fથયાં તેષામ્ વોચ સંશુદ્ધયે ] તીવ્ર મોહથી જેમની બુદ્ધિ બિડાઈ ગઈ છે એવા તે આત્મઘાતકોના જ્ઞાનની સંશુદ્ધિ અર્થે [વરસ્તુરિથતિ: સ્કૂયતે] (નીચેની ગાથાઓમાં) વસ્તુસ્થિતિ કહેવામાં આવે છે[ચાદ્વા–પ્રતિવર્ધ– ધ્ધ–વિનયા ] કે જે વસ્તુસ્થિતિએ સ્યાદ્વાદના પ્રતિબંધ વડે વિજય મેળવ્યો છે (અર્થાત જે વસ્તુસ્થિતિ સ્યાદ્વાદરૂપ નિયમથી નિબંધપણે સિદ્ધ થાય
ભાવાર્થ-કોઈ એકાંતવાદીઓ સર્વથા એકાંતથી કર્મનો કર્તા કર્મને જ કહે છે અને આત્માને અકર્તા જ કહે છે; તેઓ આત્માના ઘાતક છે. તેમના પર જિનવાણીનો કોપ છે, કારણ કે સ્યાદ્વાદથી વસ્તુસ્થિતિને નિબંધ રીતે સિદ્ધ કરનારી જિનવાણી તો આત્માને કથંચિત્ કર્તા કહે છે. આત્માને અકર્તા જ કહેનારા એકાન્તવાદીઓની બુદ્ધિ ઉત્કટ મિથ્યાત્વથી બિડાઈ ગયેલી છે, તેમના મિથ્યાત્વને દૂર કરવાને આચાર્ય-ભગવાન સ્યાદ્વાદ અનુસાર જેવી વસ્તુસ્થિતિ છે તેવી, નીચેની ગાથાઓમાં કહે છે. ૨૦૪.
આત્મા સર્વથા અકર્તા નથી, કથંચિત્ કર્તા પણ છે” એવા અર્થની ગાથાઓ હવે કહે
છે:
કર્મો કરે અજ્ઞાની તેમ જ જ્ઞાની પણ કર્મો કરે, કર્મો સુવાડે તેમ વળી, કર્મો જગાડે જીવને; ૩૩૨.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com