________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર
( વસન્તતિના)
ये तु स्वभावनियमं कलयन्ति नेममज्ञानमग्नमहसो बत ते वराकाः । कुर्वन्ति कर्म तत एव हि भावकर्मकर्ता स्वयं भवति चेतन एव नान्यः ।। २०२ ।।
मिच्छत्तं जदि पयडी मिच्छादिट्ठी करेदि अप्पाणं । तम्हा अचेदणा ते पयडी णणु कारगो पत्तो ।। ३२८ ।। अहवा एसो जीवो पोग्गलदव्वस्स कुणदि मिच्छत्तं । तम्हा पोग्गलदव्वं मिच्छादिट्ठी ण पुण जीवो ।। ३२९ ।।
શ્લોકાર્થ:- (આચાર્યદેવ ખેદપૂર્વક કહે છે કેઃ ) [વત] અરેરે ! [યે તુ મમ્ સ્વમાવનિયમ ન લયન્તિ] જેઓ આ વસ્તુસ્વભાવના નિયમને જાણતા નથી [તે વરાળા: ] તેઓ બિચારા, [અજ્ઞાનમગ્નમહસ: ] જેમનું (પુરુષાર્થરૂપ-પરાક્રમરૂપ ) તેજ અજ્ઞાનમાં ડૂબી ગયું છે એવા, [ર્મ વૅન્તિ] કર્મને કરે છે; [તત: વ ૪િ] તેથી [ભાવળર્મર્તા ચેતન: yવ સ્વયં મતિ] ભાવકર્મનો કર્તા ચેતન જ પોતે થાય છે, [અન્ય: ન] અન્ય કોઈ નહિ.
૪૭૫
ભાવાર્થ:-વસ્તુના સ્વરૂપના નિયમને નહિ જાણતો હોવાથી ૫દ્રવ્યનો કર્તા થતો અજ્ઞાની ( –મિથ્યાદષ્ટિ) જીવ પોતે જ અજ્ઞાનભાવે પરિણમે છે; એ રીતે પોતાના ભાવકર્મનો કર્તા અજ્ઞાની પોતે જ છે, અન્ય નથી. ૨૦૨.
હવે,
જીવને ) જે મિથ્યાત્વભાવ થાય છે તેના કર્તા કોણ છે? ’–એ વાતને બરાબર ચર્ચીને, ‘ભાવકર્મનો કર્તા (અજ્ઞાની ) જીવ જ છે' એમ યુક્તિથી સિદ્ધ કરે છેઃ
જો પ્રકૃતિ મિથ્યાત્વની મિથ્યાત્વી કરતી આત્મને, તો તો અચેતન પ્રકૃતિ કા૨ક બને તુજ મત વિષે ! ૩૨૮.
અથવા ક૨ે જો જીવ પુદ્ગલદ્રવ્યના મિથ્યાત્વને, તો તો ઠરે મિથ્યાત્વી પુદ્ગલદ્રવ્ય, આત્મા નવ ઠરે ! ૩૨૯.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com