________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૪૫૪
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
इति श्रीमदमृतचन्द्रसूरिविरचितायां मोक्षप्ररूपक: अष्टमोऽङ्कः।।
समयसारव्याख्यायामात्मख्यातौ
જ્યો નર કોય પર્યો દઢબંધન બંધસ્વરૂપ લખે દુખકારી, ચિંત કરે નિતિ કૈમ કટૈ યહું તૌઊ છિદૈ નહિ નૈક ટિકારી; છેદનÉ ગહિ આયુધ ધાય ચલાય નિશંક કરે દુય ધારી, યો બુધ બુદ્ધિ ધસાય દુધા કરિ કર્મ આતમ આપ ગહારી.
આમ શ્રી સમયસારની (શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદવપ્રણીત શ્રી સમયસાર પરમાગમની) શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યદવવિરચિત આત્મખ્યાતિ નામની ટીકામાં મોક્ષનો પ્રરૂપક આઠમો અંક સમાપ્ત થયો.
S:
H હેo
Please inform us of any errors on rajesh@AtmaDharma.com