________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
મોક્ષ અધિકાર
૪૩૫
प्रज्ञया गृहीतव्यो यश्चेतयिता सोऽहं तु निश्चयतः। अवशेषा ये भावाः ते मम परा इति ज्ञातव्याः।। २९७ ।।
यो हि नियतस्वलक्षणावलम्बिन्या प्रज्ञया प्रविभक्तश्चेतयिता, सोऽयमहं; ये त्वमी अवशिष्टा अन्यस्वलक्षणलक्ष्या व्यवहियमाणा भावाः, ते सर्वेऽपि चेतयितृत्वस्य व्यापकस्य व्याप्यत्वमनायान्तोऽत्यन्तं मत्तो भिन्नाः। ततोऽहमेव मयैव मह्यमेव मत्त एव मय्येव मामेव गृह्णामि। यत्किल गृह्णामि तचेतनैकक्रियत्वादात्मनश्चेतय एव; चेतयमान एव चेतये, चेतयमानेनैव चेतये, चेतयमानायैव चेतये, चेतयमानादेव चेतये, चेतयमाने एव चेतये, चेतयमानमेव चेतये। अथवा- न चेतये; न चेतयमानश्चेतये, न चेतयमानेन चेतये, न चेतयमानाय चेतये, न चेतयमानाचेतये, न चेतयमाने चेतये, न चेतयमानं चेतये; किन्तु सर्वविशुद्धचिन्मात्रो भावोऽस्मि।
ગાથાર્થઃ- [ પ્રજ્ઞયા] પ્રજ્ઞા વડે [ દીત:] (આત્માને) એમ કરવો કે[: વેતયતા] જે ચેતનારો છે [સ: તુ] તે [ નિશ્ચયત:] નિશ્ચયથી [૬] હું છું, [અવશેષ: ] બાકીના [૨ ભાવ:] જે ભાવો છે [ā] તે [મમ પર: ] મારાથી પર છે [તિ જ્ઞાતવ્ય:] એમ જાણવું.
ટીકા-નિયત સ્વલક્ષણને અવલંબનારી પ્રજ્ઞા વડે જાદો કરવામાં આવેલો છે ચેતક (-ચેતનારો), તે આ હું છું અને અન્ય સ્વલક્ષણોથી લક્ષ્ય (અર્થાત્ ચૈતન્યલક્ષણ સિવાય બીજાં લક્ષણોથી ઓળખાવાયોગ્ય) જે આ બાકીના વ્યવહારરૂપ ભાવો છે, તે બધાય, ચેતકપણારૂપી વ્યાપકના વ્યાપ્ય નહિ થતા હોવાથી, મારાથી અત્યંત ભિન્ન છે. માટે હું જ, મારા વડ જ, મારા માટે જ, મારામાંથી જ, મારામાં જ, મને જ ગ્રહણ કરું છું. આત્માની, ચેતના જ એક ક્રિયા હોવાથી, “હું ગ્રહણ કરું છું” એટલે “હું ચતું જ ; ચેતતો જ (અર્થાત્ ચેતતો થકો જ ) ચેતું છું, ચેતતા વડ જ ચતું છું, ચેતતા માટે જ ચેતું છું, ચેતતામાંથી જ ચતું છું, ચેતતામાં જ ચતું છું, ચેતતાને જ ચતું છું. અથવા-નથી ચેતતો નથી ચેતતો થકો ચેતતો, નથી ચેતતા વડે ચેતતો, નથી ચેતતા માટે ચેતતો, નથી ચેતતામાંથી ચેતતો, નથી ચેતતામાં ચેતતો, નથી ચેતતાને ચેતતો; પરંતુ સર્વવિશુદ્ધ ચિન્માત્ર (-ચૈતન્યમાત્ર) ભાવ છું.
ભાવાર્થ-પ્રજ્ઞા વડે ભિન્ન કરવામાં આવેલો જે ચેતક તે આ હું છું અને બાકીના ભાવો મારાથી પર છે; માટે (અભિન્ન છે કારકોથી) હું જ, મારા વડ જ,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com