________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
બંધ અધિકાર
૪૧૫
(અનુકુમ) इति वस्तुस्वभावं स्वं नाज्ञानी वेत्ति तेन सः।
रागादीनात्मनः कुर्यादतो भवति कारकः।।१७७ ।। रागम्हि य दोसम्हि य कसायकम्मेसु चेव जे भावा। तेहिं दु परिणमंतो रागादी बंधदि पुणो वि।। २८१ ।।
रागे च द्वेषे च कषायकर्मसु चैव ये भावाः। तैस्तु परिणममानो रागादीन् बध्नाति पुनरपि।। २८१ ।।
यथोक्तं वस्तुस्वभावमजानंस्त्वज्ञानी शुद्धस्वभावादासंसारं प्रच्युत एव, ततः कर्मविपाकप्रभवै रागद्वेषमोहादिभावैः परिणममानोऽज्ञानी रागद्वेषमोहादिभावानां कर्ता भवन् बध्यत एवेति प्रतिनियमः।
થતો નથી, ઉદયો આવે તેમનો જ્ઞાતા જ છે.
આવા વસ્તુસ્વભાવને અજ્ઞાની જાણતો નથી તેથી તે રાગાદિક ભાવોનો કર્તા થાય છે' એવા અર્થનો, આગળની ગાથાની સૂચનિકારૂપ શ્લોક હવે કહે છે:
શ્લોકાર્ધઃ- [ રૂતિ સ્વં વતુર્વમાવે અજ્ઞાની ન વે]િ એવા પોતાના વસ્તુસ્વભાવને અજ્ઞાની જાણતો નથી [ તેના સ: રાITલીન ગાત્મન: ] તેથી તે રાગાદિકને (-રાગાદિભાવોને) પોતાના કરે છે, [ અત: કાર: ભવતિ] તેથી (તેમનો) કર્તા થાય છે. ૧૭૭.
હવે આ અર્થની ગાથા કહે છે:
પણ રાગ-દ્વેષ-કષાયકર્મનિમિત્ત થાયે ભાવ જે, તે-રૂપ જે પ્રણમે, ફરી તે બાંધતો રાગાદિને. ૨૮૧.
ગાથાર્થઃ- [ રા જે વષાયવર્સ ] રાગ, દ્વેષ અને કષાયકર્મો હોતાં ( અર્થાત તેમનો ઉદય થતાં ) [યે માવા:] જે ભાવો થાય છે [તૈ: તુ] તે-રૂપે [પરિણમHI:] પરિણમતો અજ્ઞાની [+TIકીન ] રાગાદિકને [પુન: પ ] ફરીને પણ [વનાતિ] બાંધે છે.
ટીકા:-થોક્ત વસ્તુસ્વભાવને નહિ જાણતો અજ્ઞાની (પોતાના) શુદ્ધસ્વભાવથી અનાદિ સંસારથી માંડીને ટ્યુત જ છે તેથી કર્મના ઉદયથી ઉત્પન્ન થતા રાગદ્વેષમોહાદિ ભાવરૂપે પરિણમતો અજ્ઞાની રાગદ્વેષમોહાદિ ભાવોનો કર્તા થતો થકો (કર્મોથી) બંધાય જ છે–એવો નિયમ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com