________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩૮૬
સમયસાર
ભગવાનશ્રીકુંદકુંદ
(વસન્તતિના) अज्ञानमेतदधिगम्य परात्परस्य पश्यन्ति ये मरणजीवितदुःखसौख्यम्। कर्माण्यहंकृतिरसेन चिकीर्षवस्ते मिथ्यादृशो नियतमात्महनो भवन्ति ।। १६९ ।।
जो मरदि जो य दुहिदो जायदि कम्मोदएण सो सव्वो । तम्हा दुमारिदो दे दुहाविदो चेदि ण हु मिच्छा ।। २५७ ।। जो ण मरदि ण य दुहिदो सो वि य कम्मोदएण चेव खलु । तम्हा ण मारिदो णो दुहाविदो चेदि ण हु मिच्छा ।। २५८ ।।
કરે છે’[ત્ તુ] આમ જે માનવું [તંત્ અજ્ઞાનન્] તે તો અજ્ઞાન છે. ૧૬૮.
ફરી આ જ અર્થને દઢ કરતું અને આગળના કથનની સૂચનારૂપ કાવ્ય હવે કહે
છેઃ
શ્લોકાર્થ:- [તંત્ અજ્ઞાનમ્ ધિામ્ય] આ (પૂર્વે કહેલી માન્યતારૂપ ) અજ્ઞાનને પામીને [યે પાત્ પરત્સ્ય મરળ-નીવિત-દુ:વ-સૌદ્ધમ્ પશ્યન્તિ] જે પુરુષો ૫૨થી પરનાં મરણ, જીવન, દુ:ખ, સુખ દેખે છે અર્થાત્ માને છે, [તે] તે પુરુષો[અહંકૃતિસેન નિ વિળીર્ષવ:] કે જેઓ એ રીતે અહંકાર-૨સથી કર્મો કરવાના ઇચ્છક છે ( અર્થાત્ ‘હું આ કર્મોને કરું છું' એવા અહંકારરૂપી ૨સથી જેઓ કર્મ કરવાની–મા૨વા-જિવાડવાની, સુખી-દુઃખી કરવાની-વાંછા કરનારા છે) તેઓ [નિયતમ્ ] નિયમથી [મિથ્યાદશ: આત્મહન: ભવન્તિ ] મિથ્યાદષ્ટિ છે, પોતાના આત્માનો ઘાત કરનારા છે.
ભાવાર્થ:-જેઓ ૫૨ને મા૨વા-જિવાડવાનો તથા સુખ-દુઃખ કરવાનો અભિપ્રાય કરે છે તેઓ મિથ્યાદષ્ટિ છે. તેઓ પોતાના સ્વરૂપથી ચ્યુત થયા થકા રાગી, દ્વેષી, મોહી થઈને પોતાથી જ પોતાનો ઘાત કરે છે, તેથી હિંસક છે. ૧૬૯.
હવે આ અર્થને ગાથા દ્વારા કહે છેઃ
મ૨તો અને જે દુખી થતો-સૌ કર્મના ઉદયે બને,
તેથી ‘ હણ્યો મેં, દુખી કર્યો ’-તુજ મત શું નહિ મિથ્યા ખરે ? ૨૫૭.
વળી નવ મરે, નવ દુખી બને, તે કર્મના ઉદયે ખરે,
‘ મેં નવ હણ્યો, નવ દુખી કર્યો ’-તુજ મત શું નહિ મિથ્યા ખરે ? ૨૫૮.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com