SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૩૮૨ સમયસાર ભગવાનશ્રીકુંદકુંદ आऊदयेण जीवदि जीवो एवं भणंति सव्वण्हू। आउं च ण दिति तुहं कहं णु ते जीविदं कदं तेहिं।। २५२ ।। आयुरुदयेन जीवति जीव एवं भणन्ति सर्वज्ञाः। आयुश्च न ददासि त्वं कथं त्वया जीवितं कृतं तेषाम्।। २५१ ।। आयुरुदयेन जीवति जीव एवं भणन्ति सर्वज्ञाः। आयुश्च न ददति तव कथं नु ते जीवितं कृतं तैः।। २५२ ।। जीवितं हि तावज्जीवानां स्वायुःकर्मोदयेनैव, तदभावे तस्य भावयितुमशक्यत्वात्; स्वायुःकर्म च नान्येनान्यस्य दातुं शक्यं, तस्य स्वपरिणामेनैव उपाय॑माणत्वात; ततो न कथञ्चनापि अन्योऽन्यस्य जीवितं कुर्यात्। अतो जीवयामि, जीव्ये चेत्यध्यवसायो ध्रुवमज्ञानम्। છે આયુ-ઉદયે જીવન જીવવું એમ સર્વશે કહ્યું, તે આયુ તુજ દેતા નથી, તો જીવન કયમ તારું કર્યું? ૨૫૨. ગાથાર્થઃ- [ નીવડ] જીવ [ સાયુયેન] આયુકર્મના ઉદયથી [ નીતિ] જીવે છે [ā] એમ [ સર્વજ્ઞા:] સર્વજ્ઞદેવો [ મળત્તિ] કહે છે; [ā] તું [ીયુ: ૨] પર જીવોને આયુકર્મ તો [૨ રૂવાસિ] દેતો નથી [ dયા] તો (હે ભાઈ !) તે [ તેષામ નીવિતં] તેમનું જીવિત (જીવતર) [વાર્થ વૃત્ત] કઈ રીતે કર્યું? [નીવ:] જીવ [યુ ન] આયુકર્મના ઉદયથી [ નીવતિ] જીવે છે [vā] એમ [સર્વજ્ઞા:] સર્વજ્ઞદેવો [ભાન્તિ] કહે છે; પર જીવો [ તવ] તને [પાયુ: ] આયુકર્મ તો [ન વતિ] દેતા નથી [તૈ:] તો (હે ભાઈ !) તેમણે [તે નીવિતં] તારું જીવિત [ વર્ષ તં] કઈ રીતે કર્યું? ટીકા-પ્રથમ તો, જીવોને જીવિત ખરેખર પોતાના આયુકર્મના ઉદયથી જ છે, કારણ કે પોતાના આયુકર્મના ઉદયના અભાવમાં જીવિત કરાવું (–થવું) અશક્ય છે; વળી પોતાનું આયુકર્મ બીજાથી બીજાને દઈ શકાતું નથી, કારણ કે તે પોતાનું આયુકર્મ ) પોતાના પરિણામથી જ ઉપાર્જિત થાય છે (–મેળવાય છે); માટે કોઈ પણ રીતે બીજો બીજાનું જીવિત કરી શકે નહિ. તેથી “હું પરને જિવાડું છું અને પર મને જિવાડે છે” એવો અધ્યવસાય ધ્રુવપણે (-નિયતપણે ) અજ્ઞાન છે. ભાવાર્થ-પૂર્વે મરણના અધ્યવસાય વિષે કહ્યું હતું તે પ્રમાણે અહીં પણ જાણવું. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008302
Book TitleSamaysara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy