________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
બંધ અધિકાર
૩૭૫
__यथा स एव पुरुषः, स्नेहे सर्वस्मिन्नपनीते सति, तस्यामेव स्वभावत एव रजोबहुलायां भूमौ तदेव शस्त्रव्यायामकर्म कुर्वाणः, तैरेवानेकप्रकारकरणैस्तान्येव सचित्ताचित्तवस्तूनि निघ्नन्, रजसा न बध्यते, स्नेहाभ्यङ्गस्य बन्धहेतोरभावात; तथा सम्यग्दृष्टि:, आत्मनि रागादीनकुर्वाणः सन्, तस्मिन्नेव स्वभावत एव कर्मयोग्यपुद्गलबहुले लोके तदेव कायवाङ्मनःकर्म कुर्वाणः, तैरेवानेकप्रकारकरणैस्तान्येव सचित्ताचित्तवस्तूनि निघ्नन्, कर्मरजसा न बध्यते, रागयोगस्य बन्धहेतोरभावात्।।
[ વ્યાયામમ્ રોતિ] વ્યાયામ કરે છે, [ તથા] અને [તાનીતનવત્નીવંશવિજ્હી:] તાડ, તમાલ, કેળ, વાંસ, અશોક વગેરે વૃક્ષોને [fછનત્તિ] છેદે છે, [fમનત્તિ ] ભેદે છે, [ સચિત્તાવિત્તાનાં] સચિત્ત તથા અચિત્ત [ટ્રવ્યાળામ] દ્રવ્યોનો [ ૩૫થતિમ] ઉપઘાત [ કરોતિ ] કરે છે; [નાનાવિધે. ર ] એ રીતે નાના પ્રકારના કરણો વડે [૩]ધાત ફર્વત:] ઉપઘાત કરતા [તરચ] તે પુરુષને [૨નોવશ્વ:] રજનો બંધ [૩] ખરખર [ વિમૃત્યવિવ: ] કયા કારણે [૧] નથી થતો [ નિશ્ચયત:] તે નિશ્ચયથી [વિજ્યતાન] વિચારો. [તનિ નરે] તે પુરુષમાં [: સ: સ્નેહમાવ: 1] જે તેલ આદિનો ચીકાશભાવ હોય [ તેન] તેનાથી [તચ] તેને [૨નોવશ્વ:] રજનો બંધ થાય છે [ નિશ્ચયત: વિજ્ઞય] એમ નિશ્ચયથી જાણવું, [શેષામિ. વાયવેefમઃ] શેષ કાયાની ચેષ્ટાઓથી [] નથી થતો. (માટે તે પુરુષમાં ચીકાશના અભાવના કારણે જ તેને રજ ચોંટતી નથી.) [gd] એવી રીતે- [ વહુવિધેનુ યોગેy] બહુ પ્રકારના યોગોમાં [વર્તમાન:] વર્તતો [સભ્યદષ્ટિ: ] સમ્યગ્દષ્ટિ [ ૩૫યોને] ઉપયોગમાં [રાવીન ગર્વન ] રાગાદિકને નહિ કરતો થકો [રસા ] કર્મરજથી [ન નિયતે] લપાતો નથી.
ટીકાઃ-જેવી રીતે તે જ પુરુષ, સમસ્ત સ્નેહને (અર્થાત્ સર્વ ચીકાશને-તેલ આદિને) દૂર કરવામાં આવતાં, તે જ સ્વભાવથી જ બહુ રજથી ભરેલી ભૂમિમાં ( અર્થાત્ સ્વભાવથી જ બહુ રજથી ભરેલી તે જ ભૂમિમાં) તે જ શસ્ત્રવ્યાયામરૂપી કર્મ (ક્રિયા ) કરતો, તે જ અનેક પ્રકારનાં કરણો વડે તે જ સચિત્ત-અચિત્ત વસ્તુઓનો ઘાત કરતો, રજથી બંધાતો-લેપાતો નથી, કારણ કે તેને રજબંધનું કારણ જે તેલ આદિનું મર્દન તેનો અભાવ છે; તેવી રીતે સમ્યગ્દષ્ટિ, પોતામાં રાગાદિકને નહિ કરતો થયો, તે જ સ્વભાવથી જ બહુ કર્મયોગ્ય પુદ્ગલોથી ભરેલા લોકમાં તે જ કાય-વચન-મનનું કર્મ (અર્થાત્ કાયવચન-મનની ક્રિયા) કરતો, તે જ અનેક પ્રકારનાં કરણો વડે તે જ સચિત્ત-અચિત્ત વસ્તુઓનો ઘાત કરતો, કર્મરૂપી રજથી બંધાતો નથી, કારણ કે તેને બંધનું કારણ જે રાગનો યોગ (રાગમાં જોડાણ) તેનો અભાવ છે.
ભાવાર્થ-સમ્યગ્દષ્ટિને પૂર્વોકત સર્વ સંબંધો હોવા છતાં પણ રાગના સંબંધનો અભાવ હોવાથી કર્મબંધ થતો નથી. આના સમર્થનમાં પૂર્વે કહેવાઈ ગયું છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com