________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩૫૪
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
(શાર્દૂતવિક્રીડિત) प्राणोच्छेदमुदाहरन्ति मरणं प्राणाः किलास्यात्मनो ज्ञानं तत्स्वयमेव शाश्वततया नोच्छिद्यते जातुचित्। तस्यातो मरणं न किञ्चन भवेत्तगीः कुतो ज्ञानिनो निरशङ्क: सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति।। १५९ ।।
આત્માની પરમ ગુતિ છે.) [ મત: અચ ન છીન પ્રાપ્તિ: ભવેત્] માટે આત્માનું જરા પણ અગતપણું નહિ હોવાથી [જ્ઞાનિન: ત–મી: 1:] જ્ઞાનીને અગુતિનો ભય ક્યાંથી હોય? [સ: સ્વયં સતત નિરશ: સદનું જ્ઞાન સવા વિન્દ્રતિ] તે તો પોતે નિરંતર નિઃશંક વર્તતો થકો સહજ જ્ઞાનને સદા અનુભવે છે.
ભાવાર્થ-ગુતિ” એટલે જેમાં કોઈ ચોર વગેરે પ્રવેશ ન કરી શકે એવો કિલ્લો, ભોંયરું વગેરે; તેમાં પ્રાણી નિર્ભયપણે વસી શકે છે. એવો ગુપ્ત પ્રદેશ ન હોય પણ ખુલ્લો પ્રદેશ હોય તો તેમાં રહેનાર પ્રાણીને અગુસપણાને લીધે ભય રહે છે. જ્ઞાની જાણે છે કેવસ્તુના નિજ સ્વરૂપમાં કોઈ બીજાં પ્રવેશ કરી શકતું નથી માટે વસ્તુનું સ્વરૂપ જ વસ્તુની પરમ ગુતિ અર્થાત્ અભેદ્ય કિલ્લો છે. પુરુષનું અર્થાત્ આત્માનું સ્વરૂપ જ્ઞાન છે; તે જ્ઞાનસ્વરૂપમાં રહેલો આત્મા ગુમ છે કારણ કે જ્ઞાનસ્વરૂપમાં બીજાં કોઈ પ્રવેશી શકતું નથી. આવું જાણતા જ્ઞાનીને અગુસપણાનો ભય ક્યાંથી હોય ? તે તો નિઃશંક વર્તતો થકો પોતાના સ્વાભાવિક જ્ઞાનસ્વરૂપને નિરંતર અનુભવે છે. ૧૫૮.
હવે મરણભયનું કાવ્ય કહે છે:
શ્લોકાર્થઃ- [Dાળોચ્છવ મરનું ૩વાદત્તિ] પ્રાણોના નાશને (લોકો ) મરણ કહે છે. [ માત્મનઃ પ્રાણ : હિત જ્ઞાન] આ આત્માના પ્રાણ તો નિશ્ચયથી જ્ઞાન છે. [ તત્ સ્વયમેવ શાશ્વતતયા નાતુરિત્ ન છિદ્યતે] તે ( જ્ઞાન ) સ્વયમેવ શાશ્વત હોવાથી તેનો કદાપિ નાશ થતો નથી; [શત: તન્ચ મરણ વિશ્વન ન ભવેત] માટે આત્માનું મરણ બિલકુલ થતું નથી. [જ્ઞાનિન: ત–મી: 7:] તેથી (આવું જાણતા) જ્ઞાનીને મરણનો ભય ક્યાંથી હોય? [: સ્વયં સતત નિરશ: સહનું જ્ઞાન સવા વિન્દ્રતિ] તે તો પોતે નિરંતર નિઃશંક વર્તતો થકો સહજ જ્ઞાનને સદો અનુભવે છે.
ભાવાર્થ-ઇંદ્રિયાદિ પ્રાણો નાશ પામે તેને લોકો મરણ કહે છે. પરંતુ આત્માને પરમાર્થે ઇંદ્રિયાદિ પ્રાણ નથી, તેને તો જ્ઞાન પ્રાણ છે. જ્ઞાન અવિનાશી છે-તેનો નાશ થતો નથી; તેથી આત્માને મરણ નથી. જ્ઞાની આમ જાણતો હોવાથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com