________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કાનજૈનશાસ્ત્રમાળા]
નિર્જરા અધિકાર
૩૪૫
ज्ञानिनः परापराधनिमित्तो नास्ति बन्धः। यथा च यदा स एव शंख: परद्रव्यमुपभुञ्जानोऽनुपभुजानो वा श्वेतभावं प्रहाय स्वयमेव कृष्णभावेन परिणमते तदास्य श्वेतभावः स्वयंकृतः कृष्णभावः स्यात्, तथा यदा स एव ज्ञानी परद्रव्यमुपभुञ्जानोऽनुपभुजानो वा ज्ञानं प्रहाय स्वयमेवाज्ञानेन परिणमते तदास्य ज्ञानं स्वयंकृतमज्ञानं स्यात्। ततो ज्ञानिनो यदि (बन्धः) स्वापराधनिमित्तो बन्धः।
(શાર્દુત્વવિદોહિત) ज्ञानिन् कर्म न जातु कर्तुमुचितं किञ्चित्तथाप्युच्यते भुंक्षे हन्त न जातु मे यदि परं दुर्भुक्त एवासि भोः। बन्धः स्यादुपभोगतो यदि न तत्किं कामचारोऽस्ति ते ज्ञानं सन्वस बन्धमेष्यपरथा स्वस्यापराधाधुवम्।।१५१ ।।
અપરાધના નિમિત્તે બંધ થતો નથી.
વળી જ્યારે તે જ શંખ, પારદ્રવ્યને ભોગવતો અથવા નહિ ભોગવતો થકો, ચૈતભાવને છોડીને સ્વયમેવ કૃષ્ણભાવે પરિણમે ત્યારે તેનો શ્વેતભાવ સ્વયંકૃત કૃષ્ણભાવ થાય (અર્થાત્ પોતાથી જ કરવામાં આવેલા કૃષ્ણભાવરૂપ થાય), તેવી રીતે જ્યારે તે જ જ્ઞાની, પારદ્રવ્યને ભોગવતો અથવા નહિ ભોગવતો થકો, જ્ઞાનને છોડીને સ્વયમેવ અજ્ઞાનરૂપે પરિણમે ત્યારે તેનું જ્ઞાન સ્વયંકૃત અજ્ઞાન થાય. માટે જ્ઞાનીને જો (બંધ) થાય તો પોતાના જ અપરાધના નિમિત્તે (અર્થાત્ પોતે જ અજ્ઞાનપણે પરિણમે ત્યારે ) બંધ થાય છે.
ભાવાર્થ-જેમ શંખ કે જે શ્વેત છે તે પરના ભક્ષણથી કાળો થતો નથી પરંતુ જ્યારે પોતે જ કાલિમારૂપે પરિણમે ત્યારે કાળો થાય છે, તેવી રીતે જ્ઞાની પરના ઉપભોગથી અજ્ઞાની થતો નથી પરંતુ જ્યારે પોતે જ અજ્ઞાનરૂપે પરિણમે ત્યારે અજ્ઞાની થાય છે અને ત્યારે બંધ કરે છે.
હવે આનું કળશરૂપ કાવ્ય કહે છે:
શ્લોકાર્થઃ- [ જ્ઞાનિન] હે જ્ઞાની, [ નાતુ ક્રિશ્વિત્ કર્મ કર્તુનું તારે કદી કાંઈ પણ કર્મ કરવું યોગ્ય નથી [ તથાuિ] તોપણ [યક્ટિ ૩વ્યતે] જો તું એમ કહે છે કે ‘[ પર મે નીતુ ન, મુક્ષે] પરદ્રવ્ય મારું તો કદી નથી અને હું તેને ભોગવું છું', [ મો: કુર્મy: gવ સિ] તો તને કહેવામાં આવે છે (અર્થાત્ અમે કહીએ છીએ) કે હે ભાઈ, તું ખોટી (–ખરાબ) રીતે જ ભોગવનાર છે; [ન્ત] જે તારું નથી તેને તું ભોગવે છે એ મહા ખેદ છે! [યઃિ ૩૫મોત: વન્ય: ચાત] જો તું કહે કે “પદ્રવ્યના ઉપભોગથી બંધ થતો નથી એમ સિદ્ધાંતમાં કહ્યું છે માટે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com