________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભગવાનશ્રીકુંદકુંદ
यतो हि सकलेनापि कर्मणा, कर्मणि ज्ञानस्याप्रकाशनात्, ज्ञानस्यानुपलम्भः। केवलेन ज्ञानेनैव, ज्ञान एव ज्ञानस्य प्रकाशनात्, ज्ञानस्योपलम्भः । ततो बहवोऽपि बहुनापि कर्मणा ज्ञानशून्या नेदमुपलभन्ते, इदमनुपलभमानाश्च कर्मभिर्न मुच्यन्ते। ततः कर्ममोक्षार्थिना केवलज्ञानावष्टम्भेन नियतमेवेदमेकं पदमुपलम्भनीयम् ।
૩૨૪
સમયસાર
(વ્રુતવિનશ્ર્વિત) पदमिदं ननु कर्मदुरासदं सहजबोधकलासुलभं किल ।
तत इदं निजबोधकलाबलात् कलयितुं यततां सततं जगत्।। १४३ ।।
[ન નમસ્તે] પામતા નથી; [ત ્] માટે હે ભવ્ય! [ વિ] જો તું [ર્મપરિમોક્ષમ્] કર્મથી સર્વથા મુક્ત થવા[ફ∞સિ] ઇચ્છતો હો તો [નિયતક્ તત્] નિયત એવા આને (જ્ઞાનને ) [ ગૃહાળ ] ગ્રહણ કર.
ટીકા:-કર્મમાં ( કર્મકાંડમાં) જ્ઞાનનું પ્રકાશવું નહિ હોવાથી સઘળાંય કર્મથી જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી; જ્ઞાનમાં જ જ્ઞાનનું પ્રકાશવું હોવાથી કેવળ (એક) જ્ઞાનથી જ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. માટે જ્ઞાનશૂન્ય ઘણાય જીવો, પુષ્કળ ( ઘણા પ્રકારનાં ) કર્મ કરવાથી પણ આ જ્ઞાનપદને પામતા નથી અને આ પદને નહિ પામતા થકા તેઓ કર્મોથી મુક્ત થતા નથી; માટે કર્મથી મુક્ત થવા ઇચ્છનારે કેવળ (એક) જ્ઞાનના આલંબનથી, નિયત જ એવું આ એક પદ પ્રાપ્ત કરવાયોગ્ય છે.
ભાવાર્થ:-જ્ઞાનથી જ મોક્ષ થાય છે, કર્મથી નહિ; માટે મોક્ષાર્થીએ જ્ઞાનનું જ ધ્યાન કરવું એમ ઉપદેશ છે.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ
=
શ્લોકાર્થ:- [ફવું વર્] આ (જ્ઞાનસ્વરૂપ) પદ [નનુર્મવુંરાખવું] કર્મથી ખરેખર `દુરાસદ છે અને [ સદન-વોધ-ના-સુત્તમ વિન] સહજ જ્ઞાનની કળા વડે ખરેખર સુલભ છે; [તત: ] માટે [નિન-વોધ-ળતા-વત્તાત્] નિજજ્ઞાનની કળાના બળથી [વું તયિતું] આ પદને અભ્યાસવાને [ ખાત્ સતતં યતતાં] જગત સતત
પ્રયત્ન કરો.
ભાવાર્થ:-સર્વ કર્મને છોડાવીને જ્ઞાનકળાના બળ વડે જ જ્ઞાનનો અભ્યાસ
૧. દુરાસદ
દુષ્પ્રાપ્ય; અપ્રાપ્ય; ન જીતી શકાય એવું.
૨. અહીં ‘અભ્યાસવાને ' એવા અર્થને બદલે ‘અનુભવવાને ’, ‘પ્રાપ્ત કરવાને ’ એમ અર્થ પણ થાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com