________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કાનજૈનશાસ્ત્રમાળા]
નિર્જરા અધિકારી
૩૧૯
मुक्त्वा स्थायिभावभूतं परमार्थरसतया स्वदमानं ज्ञानमेकमेवेदं स्वाद्यम्।
(અનુકુમ ) एकमेव हि तत्स्वाद्यं विपदामपदं पदम्। अपदान्येव भासन्ते पदान्यन्यानि यत्पुरः।। १३९ ।।
(શાર્વતવિક્રીડિત) एकज्ञायकभावनिर्भरमहास्वादं समासादयन् स्वादं द्वन्द्वमयं विधातुमसहः स्वां वस्तुवृत्तिं विदन। आत्मात्मानुभवानुभावविवशो भ्रश्यद्विशेषोदयं सामान्यं कलयन् किलैष सकलं ज्ञानं नयत्येकताम्।।१४० ।।
પરમાર્થરસપણે સ્વાદમાં આવતું આ જ્ઞાન એક જ આસ્વાદવાયોગ્ય છે.
ભાવાર્થ-પૂર્વે વર્ણાદિક ગુણસ્થાનપર્યત ભાવો કહ્યા હતા તે બધાય, આત્મામાં અનિયત, અનેક, ક્ષણિક, વ્યભિચારી ભાવો છે. આત્મા સ્થાયી છે (–સદા વિદ્યમાન છે ) અને તે બધા ભાવો અસ્થાયી છે (-નિત્ય ટકતા નથી), તેથી તેઓ આત્માનું સ્થાનરહેઠાણ-થઈ શકતા નથી અર્થાત્ તેઓ આત્માનું પદ નથી. જે આ સંવેદનરૂપ જ્ઞાન છે. તે નિયત છે, એક છે, નિત્ય છે, અવ્યભિચારી છે. આત્મા સ્થાયી છે અને આ જ્ઞાન પણ સ્થાયી ભાવ છે તેથી તે આત્માનું પદ છે. તે એક જ જ્ઞાનીઓ વડે આસ્વાદ લેવા યોગ્ય
હવે આ અર્થનો કળશરૂપ શ્લોક કહે છે:
શ્લોકાર્થ- [તત્ છમ્ gવ હિ પમ્ સ્વાā] તે એક જ પદ આસ્વાદવાયોગ્ય છે [ વિપામ્ પ૬] કે જે વિપત્તિઓનું અપદ છે (અર્થાત્ જેમાં આપદાઓ સ્થાન પામી શક્તી નથી) અને [યપુર:] જેની આગળ [ ન્યાનિ પવાનિ] અન્ય (સર્વ) પદો [ કપડાનિ થવું ભાસત્તે] અપદ જ ભાસે છે.
ભાવાર્થ-એક જ્ઞાન જ આત્માનું પદ છે. તેમાં કોઈ પણ આપદા પ્રવેશી શકતી નથી અને તેની આગળ અન્ય સર્વ પદો અપદસ્વરૂપ ભાસે છે (કારણ કે તેઓ આકુળતામય છે-આપત્તિરૂપ છે). ૧૩૯.
વળી કહે છે કે આત્મા જ્ઞાનનો અનુભવ કરે છે ત્યારે આમ કરે છે
શ્લોકાર્થ:- [gવજ્ઞાયમા–નિર્મર–મહીસ્વાર્વ સમાસાયન] એક જ્ઞાયકભાવથી ભરેલા મહાસ્વાદને લેતો, [ એ રીતે જ્ઞાનમાં જ એકાગ્ર થતાં બીજો સ્વાદ આવતો નથી માટે) [ કેન્દ્રીય સ્વાતં વિધાતુમ્ સદ:] કંદમય સ્વાદને લેવા અસમર્થ (અર્થાત્
Please inform us of any errors on rajesh@AtmaDharma.com