________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
इति संवरो निष्क्रान्तः।
इति संवरप्ररूपकः पञ्चमोऽङ्कः ।।
સંવર અધિકાર
श्रीमदमृतचन्द्रसूरिविरचितायां
समयसारव्याख्यायामात्मख्यातौ
૩૦૧
ગ્રામપ્રયરાત્] રાગના સમૂહનો વિલય થયો, રાગના સમૂહનો વિલય કરવાથી [ર્મનાં સંવરેન] કર્મનો સંવર થયો અને કર્મનો સંવર થવાથી, [જ્ઞાને નિયતક્ તત્ જ્ઞાનં પવિત] જ્ઞાનમાં જ નિશ્ચળ થયેલું એવું આ જ્ઞાન ઉદય પામ્યું- [વિષ્રત્ પરમમ્ તોષ] કે જે જ્ઞાન ૫૨મ સંતોષને (અર્થાત્ ૫૨મ અહીંદ્રિય આનંદને) ધારણ કરે છે, [ગમન-ગોળન્] જેનો પ્રકાશ નિર્મળ છે (અર્થાત્ રાગાદિકને લીધે મલિનતા હતી તે હવે નથી ), [ અન્તાનન્] જે અમ્લાન છે (અર્થાત્ ક્ષાયોપશમિક જ્ઞાનની માફક કરમાયેલું-નિર્બળ નથી, સર્વ લોકાલોકને જાણનારું છે), [vi] જે એક છે (અર્થાત્ ક્ષયોપશમથી ભેદ હતા તે હવે નથી) અને [ શાશ્વત–પદ્યોતક્] જેનો ઉદ્યોત શાશ્વત છે (અર્થાત્ જેનો પ્રકાશ અવિનશ્વર છે ). ૧૩૨.
ટીકા:-આ રીતે સંવર (રંગભૂમિમાંથી ) બહાર નીકળી ગયો.
ભાવાર્થ:-રંગ ભૂમિમાં સંવરનો સ્વાંગ આવ્યો હતો તેને જ્ઞાને જાણી લીધો તેથી તે નૃત્ય કરી બહાર નીકળી ગયો.
ભેદવિજ્ઞાનકલા પ્રગટે તબ શુદ્ધસ્વભાવ લહૈ અપનાહી, રાગ-દ્વેષ-વિમોહ સબહી ગલિ જાય ઇમૈ દુઠ કર્મ રુકાહી; ઉજ્વલ જ્ઞાન પ્રકાશ કરૈ બહુ તોષ ધરે ૫૨માતમમાહી, યોં મુનિરાજ ભલી વિધિ ધારત કેવલ પાય સુખી શિવ જાહીં.
આમ શ્રી સમયસારની (શ્રીમદ્દભગવકુંદકુંદાચાર્યદેવ પ્રણીત શ્રી સમયસાર પરમાગમની ) શ્રીમદ્દ અમૃતચંદ્રાચાર્યદેવવિરચિત આત્મખ્યાતિ નામની ટીકામાં સંવરનો પ્રરૂપક પાંચમો અંક સમાપ્ત થયો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com