________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯૪
સમયસાર
ભગવાનશ્રીકુંદકુંદ
केन प्रकारेण संवरो भवतीति चेत्
अप्पाणमप्पणा रुंधिऊण दोपुण्णपावजोगेसु। दंसणणाणम्हि ठिदो इच्छाविरदो य अण्णम्हि।। १८७ ।। जो सव्वसंगमुक्को झायदि अप्पाणमप्पणो अप्पा। ण वि कम्मं णोकम्मं चेदा चिंतेदि एयत्तं ।। १८८ ।। अप्पाणं झायंतो दंसणणाणमओ अणण्णमओ। लहदि अचिरेण अप्पाणमेव सो कम्मपविमुक्कं ।। १८९ ।।
आत्मानमात्मना रुन्ध्वा द्विपुण्यपापयोगयोः। दर्शनज्ञाने स्थितः इच्छाविरतश्चान्यस्मिन्।। १८७ ।।
કહેવામાં આવે છે, અર્થાત્ જ્યાં સુધી ઉપયોગ એક શેયમાં શેયયુક્ત રહે છે ત્યાં સુધી ધારાવાહી જ્ઞાન કહેવાય છે; આની સ્થિતિ (છબસ્થને) અંતર્મુહૂર્ત જ છે, પછી તે ખંડીત થાય છે. આ બે અર્થમાંથી જ્યાં જેવી વિવેક્ષા હોય તેવો અર્થ સમજવો. અવિરતસમ્યગ્દષ્ટિ વગેરે નીચેનાં ગુણસ્થાનવાળા જીવોને મુખ્યત્વે પહેલી અપેક્ષા લાગુ પડે. શ્રેણી ચડનાર જીવને મુખ્યત્વે બીજી અપેક્ષા લાગુ પડે કારણ કે તેનો ઉપયોગ શુદ્ધ આત્મામાં જ ઉપયુક્ત છે. ૧૨૭.
હવે પૂછે છે કે સંવર કયા પ્રકારે થાય છે? તેનો ઉત્તર કહે છે:
પુણ્યપાપયોગથી રોકીને નિજ આત્મને આત્મા થકી, દર્શન અને જ્ઞાને ઠરી, પરદ્રવ્યઇચ્છા પરિહરી, ૧૮૭.
જે સર્વસંગવિમુક્ત, ધ્યાને આત્મને આત્મા વડે, - -નહિ કર્મ કે નોકર્મ, ચેતક ચેતતો એકત્વને, ૧૮૮.
તે આત્મ ધ્યાતો, જ્ઞાનદર્શનમય, અનન્યમયી ખરે, બસ અલ્પ કાળે કર્મથી પ્રવિમુક્ત આત્માને વરે. ૧૮૯.
ગાથાર્થ- [ માત્માન] આત્માને [ શાત્મના] આત્મા વડે [ દિપુ પાપયોયો.] બે પુષ્ય-પાપરૂપ શુભાશુભયોગોથી [Mા] રોકીને [ નજ્ઞાને] દર્શનજ્ઞાનમાં [ સ્થિત:] સ્થિત થયો થકો [૨] અને [ કન્યરિમન] અન્ય (વસ્તુ) ની [ રૃચ્છાવિરત:]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com