________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
સંવર અધિકાર
૨૯૫
यः सर्वसङ्गमुक्तो ध्यायत्यात्मानमात्मनात्मा। नापि कर्म नोकर्म चेतयिता चिन्तयत्येकत्वम्।। १८८ ।। आत्मानं ध्यायन् दर्शनज्ञानमयोऽनन्यमयः। लभतेऽचिरेणात्मानमेव स कर्मप्रविमुक्तम्।। १८९ ।।
यो हि नाम रागद्वेषमोहमूले शुभाशुभयोगे वर्तमानं दृढतरभेद-विज्ञानावष्टम्भेन आत्मानं आत्मनैवात्यन्तं रुन्ध्वा शुद्धदर्शनज्ञानात्मन्यात्मद्रव्ये सुष्ठु प्रतिष्ठितं कृत्वा समस्तपरद्रव्येच्छापरिहारेण समस्तसङ्गविमुक्तो भूत्वा नित्यमेवातिनिष्पकम्पः सन् मनागपि कर्मनोकर्मणोरसंस्पर्शेन आत्मीयमात्मा-नमेवात्मना ध्यायन् स्वयं सहजचेतयितृत्वादेकत्वमेव चेतयते, स खल्वे-कत्वचेतनेनात्यन्तविविक्तं चैतन्यचमत्कारमात्रमात्मानं ध्यायन्, शुद्धदर्शन-ज्ञानमयमात्मद्रव्यमवाप्तः, शुद्धात्मोपलम्भे सति समस्तपरद्रव्यमयत्व
ઇચ્છાથી વિરમ્યો થકો, [ય: માત્મા] જે આત્મા, [સર્વસંમુp:] (ઈચ્છારહિત થવાથી) સર્વ સંગથી રહિત થયો થકો, [ માત્માન] (પોતાના) આત્માને [ ત્મિના] આત્મા વડે [ ધ્યાતિ] ધ્યાવે છે- [વર્ષ નો] કર્મ અને નોકર્મને [ન ]િ ધ્યાતો નથી, [ રેતપિતા] (પોતે) ચેતયિતા (હોવાથી) [ wwત્વમ] એકત્વને જ [ ચિન્તયતિ] ચિંતવે છે–ચેતે છે-અનુભવે છે, [ :] તે (આત્મા), [ માત્માનું ધ્યાન] આત્માને ધ્યાતો, [વનજ્ઞાનમય:] દર્શનજ્ઞાનમય અને [કનીમય:] અનન્યમય થયો થકો [વિરેા ણવ ] અલ્પ કાળમાં જ [ વર્મપ્રવિમુમ્ | કર્મથી રહિત [ માત્માનમ્ | આત્માને [નમતે] પામે છે.
ટીકાઃ-જે જીવ રાગદ્વેષમોહ જેનું મૂળ છે એવા શુભાશુભ યોગમાં વર્તતા આત્માને દઢતા (અતિ દઢ) ભેદવિજ્ઞાનના અવલંબનથી આત્મા વડે જ અત્યંત રોકીને, શુદ્ધદર્શનજ્ઞાનરૂપ આત્મદ્રવ્યમાં સારી રીતે પ્રતિષ્ઠિત (સ્થિર) કરીને, સમસ્ત પરદ્રવ્યની ઇચ્છાના ત્યાગ વડે સર્વ સંગથી રહિત થઈને, નિરંતર અતિ નિષ્કપ વર્તતો થકો, કર્મનોકર્મનો જરા પણ સ્પર્શ કર્યા વિના પોતાના આત્માને જ આત્મા વડે ધ્યાતો થકો, પોતાને સહજ ચેતયિતાપણું હોવાથી એકત્વનેજ સચેતે છે (-જ્ઞાનચેતનારૂપ રહે છે), તે જીવ ખરેખર, એકત્વ-ચેતન વડે અર્થાત્ એકત્વના અનુભવન વડે (પદ્રવ્યથી) અત્યંત ભિન્ન ચૈતન્યચમત્કારમાત્ર આત્માને ધ્યાતો, શુદ્ધદર્શનજ્ઞાનમય આત્મદ્રવ્યને પ્રાપ્ત થયો થકો, શુદ્ધ આત્માની ઉપલબ્ધિ (પ્રાપ્તિ ) થતાં સમસ્ત
૧. ચેતયિતા = ચેતનાર; દેખનાર-જાણનાર. ૨. અનન્યમય = અન્યમય નહિ એવો ૩. ચેતવું = અનુભવવું; દેખવું-જાણવું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com