________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૨
સમયસાર
रसरुधिरमांसादिभावैः परिणामकरणस्य दर्शनात् ।
ભગવાનશ્રીકુંદકુંદ
( અનુદુમ્ ) इदमेवात्र तात्पर्यं हेयः शुद्धनयो न हि । नास्ति बन्धस्तदत्यागात्तत्त्यागाद्बन्ध एव हि ।। १२२ ।।
(શાર્દૂનવિદ્રીડિત) धीरोदारमहिम्न्यनादिनिधने बोधे निबध्नन्धृतिं
त्याज्यः शुद्धनयो न जातु कृतिभिः सर्वङ्कषः कर्मणाम्। तत्रस्थाः स्वमरीचिचक्रमचिरात्संहृत्य निर्यद्बहिः पूर्ण ज्ञानघनौघमेकमचलं पश्यन्ति शान्तं महः ।। १२३ ।।
આનું દૃષ્ટાંત જગતમાં પ્રસિદ્ધ-જાણીતું છે); કારણ કે ઉદરાગ્નિ, પુરુષે ગ્રહેલા આહારને રસ, રુધિર, માંસ આદિ ભાવે પરિણમાવે છે એમ જોવામાં આવે છે.
ભાવાર્થ:-જ્ઞાની શુદ્ઘનયથી છૂટે ત્યારે તેને રાગાદિભાવોનો સદ્ભાવ થાય છે, રાગાદિભાવોના નિમિત્તે દ્રવ્યાસવો અવશ્ય કર્મબંધના કારણ થાય છે અને તેથી કાર્યણવર્ગણા બંધરૂપે પરિણમે છે. ટીકામાં જે એમ કહ્યું છે કે “દ્રવ્યપ્રત્યયો પુદ્દગલકર્મને બંધરૂપે પરિણમાવે છે”, તે નિમિત્તથી કહ્યું છે. ત્યાં એમ સમજવું કે “દ્રવ્યપ્રત્યયો નિમિત્તભૂત થતાં કાર્યણવર્ગણા સ્વયં બંધરૂપે પરિણમે છે”
હવેઆ સર્વ કથનના તાત્પર્યરૂપ શ્લોક કહેછે:
શ્લોકાર્થ:- [ અત્ર] અહીં [વસ્ વ તાત્પર્ય] આ જ તાત્પર્ય છે [ શુદ્ઘનય: નહિ હેય: ] શુદ્ધનય ત્યાગવાયોગ્ય નથી; [૪] કારણ કે [તત્—અત્યાાત્ વન્ધ: નાસ્તિ] તેના અત્યાગથી (કર્મનો ) બંધ થતો નથી અને [ત—ત્યાાત્ વન્ય: વ ] તેના ત્યાગથી બંધ જ થાય છે. ૧૨૨.
ફરી, ‘શુદ્ઘનય છોડવાયોગ્ય નથી' એવા અર્થને દઢ કરનારું કાવ્ય કહે છેઃશ્લોકાર્થ:- [ ધીર-૩વાર-મહિનિ અનાવિનિયને વોધે વૃત્તિ નિવઘ્નન્ શુદ્ઘનય: ] ધીર (ચળાચળતા રહિત) અને ઉદાર (સર્વ પદાર્થોમાં વિસ્તારયુક્ત ) જેનો મહિમા છે એવા અનાદિનિધન જ્ઞાનમાં સ્થિરતા બાંધતો (અર્થાત્ જ્ઞાનમાં પરિણતિને સ્થિર રાખતો ) શુદ્ધનય- [ ર્મનામ્ સર્વષ: ] કે જે કર્મોને મૂળથી નાશ કરનારો છે તે[ કૃત્તિમિ: ] પવિત્ર ધર્મી (સમ્યગ્દષ્ટિ) પુરુષોએ [ ખાતુ] કદી પણ[TM ત્યાખ્ય: ] છોડવાયોગ્ય નથી. [તંત્રસ્થા: ] શુદ્ધનયમાં સ્થિત તે પુરુષો, [વૃત્તિ: નિયંત્ સ્વમરીચિવજ્રમ્ અવિરાર્ સંત્ય] બહાર નીકળતા એવા પોતાનાં જ્ઞાનકિરણોના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com