________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૬૯
કહાનજૈનશાસ્ત્રમાળા ]
આસ્રવ અધિકાર कथं ज्ञानी निराम्रव इति चेत्चउविह अणेयभेयं बंधते णाणदंसणगुणेहिं। समए समए जम्हा तेण अबंधो त्ति णाणी दु।। १७० ।।
चतुर्विधा अनेकभेदं बध्नन्ति ज्ञानदर्शनगुणाभ्याम्। समये समये यस्मात् तेनाबन्ध इति ज्ञानी तु।।१७० ।।
ज्ञानी हि तावदास्रवभावभावनाभिप्रायाभावान्निरास्रव एव। यत्तु तस्यापि द्रव्यप्रत्ययाः प्रतिसमयमनेकप्रकारं पुद्गलकर्म बध्नन्ति , तत्र ज्ञानगुणपरिणाम एव हेतुः।
कथं ज्ञानगुणपरिणामो बन्धहेतुरिति चेत्
ભાવાર્થ-રાગદ્વેષમોહસ્વરૂપ ભાવાસ્ત્રવનો જ્ઞાનીને અભાવ થયો છે અને દ્રવ્યાસ્ત્રવથી તો તે સદાય સ્વયમેવ ભિન્ન જ છે કારણ કે દ્રવ્યાસ્ત્રના પુદ્ગલપરિણામસ્વરૂપ છે અને જ્ઞાની ચૈતન્યસ્વરૂપ છે. આ રીતે જ્ઞાનીને ભાવાત્રંવ તેમ જ દ્રવ્યાસ્ત્રવનો અભાવ હોવાથી તે નિરાસ્ત્રવ છે. ૧૧૫.
હવે પૂછે છે કે જ્ઞાની નિરાહ્નવ કઈ રીતે છે? તેના ઉત્તરની ગાથા કહે છે:
ચઉવિધ પ્રત્યય સમયસમયે જ્ઞાનદર્શનગુણથી બહુભેદ બાંધે કર્મ, તેથી જ્ઞાની તો બંધક નથી. ૧૭૦.
ગાથાર્થ:- [ યસ્માત ] કારણ કે [ચતુર્વિધા:] ચાર પ્રકારના દ્રવ્યાસવો [ જ્ઞાનવર્શનાભ્યામ્] જ્ઞાનદર્શનગુણો વડ [ સમયે સમયે સમયે સમયે [ગવમેવું] અનેક પ્રકારનું કર્મ [ વનન્તિ] બાંધે છે [તેન] તેથી [જ્ઞાની તુ] જ્ઞાની તો [ અવશ્વ: રૂતિ] અબંધ છે.
ટીકાઃ-પ્રથમ, જ્ઞાની તો આગ્નવભાવની ભાવનાના અભિપ્રાયના અભાવને લીધે નિરાત્રવ જ છે; પરંતુ જે તેને પણ દ્રવ્યપ્રત્યયો સમય સમય પ્રતિ અનેક પ્રકારનું પુદ્ગલકર્મ બાંધે છે, ત્યાં જ્ઞાનગુણનું પરિણમન જ કારણ છે.
હવે વળી પૂછે છે કે જ્ઞાનગુણનું પરિણમન બંધનું કારણ કઈ રીતે છે? તેના ઉત્તરની ગાથા કહે છે:
Please inform us of any errors on rajesh@AtmaDharma.com