________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬૮
સમયસાર
[ ભગવાન શ્રીકુંદકુંદ
ये खलु पूर्वमज्ञानेन बद्धा मिथ्यात्वाविरतिकषाययोगा द्रव्यास्रवभूताः प्रत्ययाः, ते ज्ञानिनो द्रव्यान्तरभूता अचेतनपुद्गलपरिणामत्वात् पृथ्वीपिण्डसमानाः। ते तु सर्वेऽपि स्वभावत एव कार्माणशरीरेणैव सम्बद्धाः, न तु जीवेन। अतः स्वभावसिद्ध एव द्रव्यास्रवाभावो ज्ञानिनः।
(૩૫નાતિ) भावास्त्रवाभावमयं प्रपन्नो द्रव्यास्त्रवेभ्यः स्वत एव भिन्नः। ज्ञानी सदा ज्ञानमयैकभावो निराम्रवो ज्ञायक एक एव ।।११५ ।।
છે [1] અને [તે] તે [ કર્મશરીરેT] (માત્ર) કાર્મણ શરીર સાથે [વઠ્ઠ:] બંધાયેલ
ટીકાઃ-જે પૂર્વે અજ્ઞાન વડે બંધાયેલા મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગરૂપ દ્રવ્યાન્નવભૂત પ્રત્યયો છે, તે અન્યદ્રવ્યસ્વરૂપ પ્રત્યયો અચેતન પગલપરિણામવાળા હોવાથી જ્ઞાનીને માટીના ઢેફાં સમાન છે (–જેવા માટી વગેરે પુદ્ગલસ્કંધો છે તેવા જ એ પ્રત્યયો છે), તે તો બધાય, સ્વભાવથી જ માત્ર કાર્મણ શરીર સાથે બંધાયેલા છેસંબંધવાળા છે, જીવ સાથે નહિ; માટે જ્ઞાનીને દ્રવ્યામ્રવનો અભાવ સ્વભાવથી જ સિદ્ધ
ભાવાર્થ-જ્ઞાનીને જે પૂર્વે અજ્ઞાનદશામાં બંધાયેલા મિથ્યાત્વાદિ દ્રવ્યાસ્ત્રવભૂત પ્રત્યયો છે તે તો માટીનાં ઢેફાંની માફક પુદ્ગલમય છે તેથી તેઓ સ્વભાવથી જ અમૂર્તિક ચૈતન્યસ્વરૂપ જીવથી ભિન્ન છે. તેમનો બંધ અથવા સંબંધ પુદગલમય કાર્મણ શરીર સાથે જ છે, ચિન્મય જીવ સાથે નથી. માટે જ્ઞાનીને દ્રવ્યાસ્ત્રવનો અભાવ તો સ્વભાવથી જ છે. (વળી જ્ઞાનીને ભાવાત્રંવનો અભાવ હોવાથી, દ્રવ્ય આસ્રવો નવાં કર્મના આસ્ત્રવણનું કારણ થતાં નથી તેથી તે દષ્ટિએ પણ જ્ઞાનીને દ્રવ્ય આત્સવનો અભાવ છે.)
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે –
શ્લોકાર્ધઃ- [ માવાસ્રવ–3માવત્ પ્રપુન:] ભાવાગ્નવોના અભાવને પામેલો અને [ દ્રવ્યાખ્રવેશ્ય: સ્વત: wવ મનઃ] દ્રવ્યાસ્ત્રવોથી તો સ્વભાવથી જ ભિન્ન એવો [ જ્ઞાની] આ જ્ઞાની- [સવા જ્ઞાનમય––માવ: ] કે જે સદા એક જ્ઞાનમય ભાવવાળો છે તે- [ નિરીક્સવ:] નિરાગ્નવ જ છે, [ : જ્ઞાય: ઈવ] માત્ર એક જ્ઞાયક જ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com