SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] આસ્રવ અધિકાર (શાલિની) भावो रागद्वेषमोहैर्विना यो जीवस्य स्याद् ज्ञाननिर्वृत्त एव । रुन्धन् सर्वान् द्रव्यकर्मास्रवौधान् एषोऽभावः सर्वभावास्रवाणाम्।। ११४ ।। अथ ज्ञानिनो द्रव्यास्रवाभावं दर्शयति पुढवीपिंडसमाणा पुव्वणिबद्धा दु पच्चया तस्स । कम्मसरीरेण दु ते बद्धा सव्वे वि णाणिस्स ।। १६९ ।। पृथ्वीपिण्डसमानाः पूर्वनिबद्धास्तु प्रत्ययास्तस्य। कर्मशरीरेण तु ते बद्धाः सर्वेऽपि ज्ञानिनः ।। १६९ ।। ૨૬૭ હવે, ‘જે જ્ઞાનમય ભાવ છે તે જ ભાવાસ્ત્રવનો અભાવ છે' એવા અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ શ્લોકાર્થ:- [ નીવT] જીવને [ય: ] જે [રાદ્વેષનોð: વિના] રાગદ્વેષમોહ વગરનો, [ જ્ઞાનનિવૃત્ત: yવ ભાવ: ] જ્ઞાનથી જ રચાયેલો ભાવ [સ્યાત્] છે અને [ સર્વાન્ દ્રવ્યર્મા*વ-ગોધાન્ રુન્ધન્] જે સર્વ દ્રવ્યકર્મના આસ્રવના થોકને (અર્થાત્ જથ્થાબંધ દ્રવ્યકર્મના પ્રવાહને ) રોકનારો છે, [VI: સર્વ-માવાપ્રવાળામ્ અમાવ: ] તે ( જ્ઞાનમય ) ભાવ સર્વ ભાવાસવના અભાવસ્વરૂપ છે. ભાવાર્થ:મિથ્યાત્વ રહિત ભાવ જ્ઞાનમય છે. તે જ્ઞાનમય ભાવ રાગદ્વેષમોહ વગરનો છે અને દ્રવ્યકર્મના પ્રવાહને રોધનારો છે; તેથી તે ભાવ જ ભાવ-આસવના અભાવસ્વરૂપ છે. સંસારનું કારણ મિથ્યાત્વ જ છે; તેથી મિથ્યાત્વ સંબંધી રાગાદિકનો અભાવ થતાં, સર્વ ભાવાસ્ત્રવનો અભાવ થયો એમ અહીં કહ્યું. ૧૧૪. હવે, જ્ઞાનીને દ્રવ્યાસ્ત્રવનો અભાવ છે એમ બતાવે છે: જે સર્વ પૂર્વનિબદ્ધ પ્રત્યય વર્તતા તે જ્ઞાનીને, છે પૃથ્વીપિંડ સમાન ને સૌ કર્મશ૨ી૨ે બદ્ધ છે. ૧૬૯. ગાથાર્થ:- [તત્ત્વ જ્ઞાનિન: ] તે જ્ઞાનીને [ પૂર્વનિવદ્ધા: તુ] પૂર્વે બંધાયેલા [ સર્વે અપિ] સમસ્ત [ પ્રત્યયા: ] પ્રત્યયો [ પૃથ્વીવિન્ડસમાના: ] માટીનાં ઢેફાં સમાન Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008302
Book TitleSamaysara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy