________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૦
निगलवत्।
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
अथोभयं कर्म प्रतिषेधयति
तम्हा दु कुसीलेहि य रागं मा कुणह मा व संसग्गं । साहीणो हि विणासो कुसीलसंसग्गरायेण ।। १४७ ।। तस्मात्तु कुशीलाभ्यां च रागं मा कुरुत मा वा संसर्गम् । स्वाधीनो हि विनाशः कुशीलसंसर्गरागेण ।। १४७ ।।
कुशीलशुभाशुभकर्मभ्यां सह रागसंसर्गौ प्रतिषिद्धौ, कुशीलमनोरमामनोरमकरेणुकुट्टनीरागसंसर्गवत्।
अथोभयं कर्म प्रतिषेध्यं स्वयं दृष्टान्तेन समर्थयते
અને અશુભ કર્મ કાંઈ પણ તફાવત વિના પુરુષને (–જીવને) બાંધે છે કારણ બંધપણાની અપેક્ષાએ તેમનામાં તફાવત નથી.
હવે બન્ને કર્મોનો નિષેધ કરે છે:
તેથી કરો નહિ રાગ કે સંસર્ગ એ કુશીલો તણો,
છે કુશીલના સંસર્ગ-રાગે નાશ સ્વાધીનતા તણો. ૧૪૭.
बन्धहेतुत्वात्,
ગાથાર્થ:- [તસ્માત્ તુ] માટે [શીતામ્યાં] એ બન્ને કુશીલો સાથે [vi ] રાગ [મા ત] ન કરો [ī] અથવા [સંસ્ થ] સંસર્ગ પણ [ī] ન કરો [fs] કારણ કે [શીનસંસÁરામેળ] કુશીલ સાથે સંસર્ગ અને રાગ કરવાથી [ સ્વાધીન: વિનાશ: ] સ્વાધીનતાનો નાશ થાય છે (અથવા તો પોતાનો ઘાત પોતાથી જ થાય છે).
ટીકા:-જેમ કુશીલ (ખરાબ ) એવી મનોરમ અને અમનોરમ હાથણીરૂપ કૂટણી સાથે રાગ અને સંસર્ગ (હાથીને) બંધના કારણ થાય છે તેવી રીતે કુશીલ એવાં શુભ અને અશુભ કર્મ સાથે રાગ અને સંસર્ગ બંધનાં કારણ હોવાથી, શુભાશુભ કર્મો સાથે રાગ અને સંસર્ગનો નિષેધ કરવામાં આવ્યો છે.
હવે, બન્ને કર્મ નિષેધવાયોગ્ય છે એ વાતનું ભગવાન કુંદકુંદાચાર્ય પોતે જ દૃષ્ટાંતથી સમર્થન કરે છે:
Please inform us of any errors on rajesh@AtmaDharma.com