________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૮
સમયસાર
(ભગવાનશ્રીકુંદકુંદ
યદિ પુદ્ગલદ્રવ્ય જીવે સ્વયમબદ્ધ સત્કર્મભાવન સ્વયમેવ ન પરિણમેત, તદા તદપરિણામેવ સ્યાત્. તથા સતિ સંસારાભાવ. અથ જીવ: પુદ્ગલદ્રવ્ય કર્મભાવન પરિણામતિ તતો ન સંસારાભાવ: ઇતિ તર્ક: કિં સ્વયમપરિણમમાનં પરિણમમાનં વા જીવ: પુદ્ગલદ્રવ્ય કર્મભાવેને પરિણામયે? ન તાવત્તસ્વયમપરિણમમાન પણ પરિણમયિતું પાર્વેત; ન હિ સ્વતોડસતી શક્તિ: કર્તમન્યન પાર્યતે. સ્વયં પરિણમેમાન તુ ન પર પરિણમયિતારમપેક્ષેત; ન હિ વસ્તુશક્લય: પરમપેક્ષત્તે. તતઃ પુદ્ગલદ્રવ્ય પરિણામસ્વભાવ સ્વયમેવાસ્તુ. તથા સતિ કલશપરિણતા મૃત્તિકા સ્વયં કલશ ઇવ જડસ્વભાવશાનાવરણાદિકર્મપરિણત તદેવ સ્વયં જ્ઞાનાવરણાદિકર્મ સ્યા. ઇતિ સિદ્ધ પુદ્ગલ દ્રવ્યસ્ય પરિણામસ્વભાવત્વમ્.
(૩૫નાતિ) स्थितेत्यविध्ना खलु पुद्गलस्य स्वभावभूता परिणामशक्तिः। तस्यां स्थितायां स करोति भावं यमात्मनस्तस्य स एव कर्ता।। ६४ ।।
ટીકા-જો પુદ્ગલદ્રવ્ય જીવમાં સ્વયં નહિ બંધાયું થયું કર્મભાવે સ્વયમેવ ન પરિણમે, તો તે અપરિણામી જ ઠરે. એમ થતાં, સંસારનો અભાવ થાય. (કારણ કે પુદ્ગલદ્રવ્ય કર્મરૂપે ન પરિણમે તો જીવ કમરહિત ઠરે; તો પછી સંસાર કોનો?) અહીં જો એમ તર્ક કરવામાં આવે કે “જીવ પુદ્ગલદ્રવ્યને કર્મભાવે પરિણાવે છે તેથી સંસારનો અભાવ થતો નથી”, તો તેનું નિરાકરણ બે પક્ષ લઈને કરવામાં આવે છે:-શું જીવ સ્વયં અપરિણમતા પુગલદ્રવ્યને કર્મભાવે પરિણાવે કે સ્વયં પરિણમતાને? પ્રથમ, સ્વયં અપરિણમતાને પર વડ પરિણમાવી શકાય નહિ; કારણ કે (વસ્તુમાં) જે શક્તિ સ્વતઃ (પોતાથી જ ) ન હોય તેને અન્ય કોઈ કરી શકે નહિ. (માટે પ્રથમ પક્ષ અસત્ય છે. ) અને સ્વયં પરિણમતાને તો પર (અન્ય) પરિણમાવનારની અપેક્ષા ન હોય; કારણ કે વસ્તુની શક્તિઓ પરની અપેક્ષા રાખતી નથી. (માટે બીજો પક્ષ પણ અસત્ય છે.) તેથી પુદ્ગલદ્રવ્ય પરિણમનસ્વભાવવાળું સ્વયમેવ હો. એમ હોતાં (હોવાથી), જેમ ઘડારૂપે પરિણમેલી માટી જ પોતે ઘડો છે તેમ, જડ સ્વભાવવાળા જ્ઞાનાવરણાદિકર્મરૂપે પરિણમેલું પુદ્ગલદ્રવ્ય જ પોતે જ્ઞાનાવરણાદિકર્મ છે. આ રીતે પુદગલદ્રવ્યનું પરિણામસ્વભાવપણું સિદ્ધ થયું.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે:
શ્લોકાર્થ- [તિ] આ રીતે [પુતચ] પુદ્ગલદ્રવ્યની [સ્વભાવમૂતા પરિણામશ9િ:] સ્વભાવભૂત પરિણમનશક્તિ [ વેસુ વિના રિસ્થતા] નિર્વિન સિદ્ધ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com