________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬O
સમયસાર
ભગવાન શ્રીકુંદકુંદ
(અનુપુર ) आत्मभावान्करोत्यात्मा परभावान्सदा परः। आत्मैव ह्यात्मनो भावाः परस्य पर एव ते।।५६ ।।
ગ્રહણથી એક વાર પણ વિલય પામે તો ફરીને ન આવે, એમ હવે કહે છે:
શ્લોકાર્થ- [ રૂદ] આ જગતમાં [ મોદિનાન] મોહી (અજ્ઞાની) જીવોનો [ પર અદમ્ ] પરદ્રવ્યને હું કરું છું” [તિ મદદટ્ટારરૂપ તમ:] એવા પરદ્રવ્યના કર્તુત્વના મહા અહંકારરૂપ અજ્ઞાનાંધકાર- [ નનુ ૩: કુરં] કે જે અત્યંત દુર્નિવાર છે તે- [વસંસારત: વ થાવતિ] અનાદિ સંસારથી ચાલ્યો આવે છે. આચાર્ય કહે છે કેઃ [ ગરો] અહો ! [મૃતાર્થપરિપ્રદેળ] પરમાર્થનયનું અર્થાત્ શુદ્ધદ્રવ્યાર્થિક અભેદનયનું ગ્રહણ કરવાથી [ યરિ] જો [તત્ વાર વિનય વ્રનેત] તે એક વાર પણ નાશ પામે [તત] તો [ જ્ઞાન નર્ચ માત્મ:] જ્ઞાનઘન આત્માને [ મૂય:] ફરી [વન વિ ભવેત્] બંધન કેમ થાય? (જીવ જ્ઞાનઘન છે માટે યથાર્થ જ્ઞાન થયા પછી જ્ઞાન ક્યાં જતું રહે? ન જાય. અને જે જ્ઞાન ન જાય તો ફરી અજ્ઞાનથી બંધ ક્યાંથી થાય? કદી ન થાય.)
ભાવાર્થ:-અહીં તાત્પર્ય એમ છે કે-અજ્ઞાન તો અનાદિનું જ છે પરંતુ પરમાર્થનયના ગ્રહણથી, દર્શનમોહનો નાશ થઈને, એક વાર યથાર્થ જ્ઞાન થઈને ક્ષાયિક સમ્યકત્વ ઊપજે તો ફરી મિથ્યાત્વ ન આવે. મિથ્યાત્વ નહિ આવતાં મિથ્યાત્વનો બંધ પણ ન થાય. અને મિથ્યાત્વ ગયા પછી સંસારનું બંધન કઈ રીતે રહે? ન જ રહે અર્થાત્ મોક્ષ જ થાય એમ જાણવું. ૫૫.
ફરીને વિશેષતાથી કહે છે:
શ્લોકાર્થ- [ માત્મા ] આત્મા તો [૧] સદા [શાત્મમાવાન] પોતાના ભાવોને [ રોતિ] કરે છે અને [પર:] પરદ્રવ્ય [ પરમાવાન] પરના ભાવોને કરે છે; [દિ] કારણ કે [ગાત્મન: ભાવ: ] પોતાના ભાવો છે તે તો [શાત્મા 94 ] પોતે જ છે અને [પરચ તે] પરના ભાવો છે તે [પર: 4] પર જ છે (એ નિયમ છે.). પ૬.
(પદ્રવ્યના કર્તાકર્મપણાની માન્યતાને અજ્ઞાન કહીને એમ કહ્યું કે જે એવું માને તે મિથ્યાદષ્ટિ છે; ત્યાં આશંકા ઊપજે છે કે-આ મિથ્યાત્વાદિ ભાવો શી વસ્તુ છે? જો તેમને જીવના પરિણામ કહેવામાં આવે તો પહેલાં રાગાદિ ભાવોને પુલના પરિણામ કહ્યા હતા તે કથન સાથે વિરોધ આવે છે, અને જો પુદ્ગલના પરિણામ કહેવામાં આવે તો જેમની સાથે જીવને કાંઈ પ્રયોજન નથી તેમનું ફળ જીવ કેમ પામે ? આ આશંકા દૂર કરવાને હવે ગાથા કહે છે:-).
Please inform us of any errors on rajesh@AtmaDharma.com