________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫)
સમયસાર
ભગવાન શ્રીકુંદકુંદ
जीवपुद्गलपरिणामयोरन्योऽन्यनिमित्तमात्रत्वमस्ति तथापि न तयोः कर्तृकर्मभाव इत्याह
जीवपरिणामहेदुं कम्मत्तं पोग्गला परिणमंति। पोग्गलकम्मणिमित्तं तहेव जीवो वि परिणमदि।।८० ।। ण वि कुव्वदि कम्मगुणे जीवो कम्मं तहेव जीवगुणे। अण्णोण्णणिमित्तेण दु परिणाम जाण दोण्हं पि।।८१ ।। एदेण कारणेण दु कत्ता आदा सएण भावेण। पोग्गलकम्मकदाणं ण दु कत्ता सव्वभावाणं।। ८२ ।।
जीवपरिणामहेतुं कर्मत्वं पुद्गलाः परिणमन्ति। पुद्गलकर्मनिमित्तं तथैव जीवोऽपि परिणमति।।८० ।। नापि करोति कर्मगुणान् जीवः कर्म तथैव जीवगुणान्। अन्योऽन्यनिमित्तेन तु परिणामं जानीहि द्वयोरपि।। ८१ ।। एतेन कारणेन तु कर्ता आत्मा स्वकेन भावेन। पुद्गलकर्मकृतानां न तु कर्ता सर्वभावानाम्।। ८२ ।।
ભાવાર્થભેદજ્ઞાન થયા પછી, જીવને અને પુદ્ગલને કર્તાકર્મભાવ છે એવી બુદ્ધિ રહેતી નથી; કારણ કે જ્યાં સુધી ભેદજ્ઞાન થતું નથી ત્યાં સુધી અજ્ઞાનથી કર્તાકર્મભાવની બુદ્ધિ થાય છે.
જોકે જીવના પરિણામને અને પુદગલના પરિણામને અન્યોન્ય (પરસ્પર) નિમિત્તમાત્રપણું છે તો પણ તેમને (બન્નેને) કર્તાકર્મપણું નથી એમ હવે કહે છે:
જીવભાવહેતુ પામી પુગલ કર્મરૂપે પરિણમે; એવી રીતે પુગલકરમનિમિત્ત જીવ પણ પરિણમે. ૮૦.
જીવ કર્મગુણ કરતો નથી, નહિ જીવગુણ કર્મો કરે; અન્યોન્યના નિમિત્તથી પરિણામ બેઉ તણા બને. ૮૧.
એ કારણે આત્મા ઠરે કર્તા ખરે નિજ ભાવથી; પુદ્ગલકરમકૃત સર્વ ભાવોનો કદી કર્તા નથી. ૮૨.
uथार्थ:- [ पुद्गलाः ] Y६८[ जीवपरिणामहेतुं] ®4ना ५२५॥मना
Please inform us of any errors on rajesh@AtmaDharma.com